________________
.
છે
2
પી
દ
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ચોરસ માઇલ પર લંબાય છે. ત્રીજે એક હિંદી મહાસાગર છે અને તે ૨૯,૦૦૦,૦૦૦ માઈલ પર સૂતો છે. એ ઉપરાંત
નદીઓ અને સરોવરમાં પાણી ( ૧,૦૦,૦૦૦ ચેરસ માઈલ પર પથરાતાં પડ્યાં છે.
આપણાં ખેતર ને ખાણ અને ઘરે ને મહાલયે કે બાગબગીચાઓ માટે જેટલી જમીન પાણી વિનાની છે તેમાં ૫,૦૦૦,૦૦૦ ચોરસ માઈલ પર મોટાં મેટાં સળગતાં રણે છે. ૧૯,૦૦૦,૦૦૦ ચોરસ માઈલ પર વેરાન પ્રદેશ ને મેદાને છે, અને બીજા કેટલાક માઈલે પર જંગલે ને પર્વત છે. - પૃથ્વી પરના ચોપડામાં પડેલાં ઈતિહાસનાં પ્રકરણે.
આપણી પૃથ્વીના પટ પ્રદેશ પર સારી રીતે સચવાઈને પડેલાં
લાખો વરસના જીવનના ઈતિઆ હાસનાં પ્રકરણો જડી આવ્યાં
છે. આ પ્રકરણમાં છેલ્લું પ્રકરણ
મનુષ્યના પૃથ્વી પરના આગમનનું
--- ===== પ્રકરણ છે, જે ડાંક લાખ વરસો પર જ આલેખાવા માંડ્યું હતું. આ પ્રકરણોમાં આ નવા પ્રાણીને આગમને ઈતિહાસ નામનું પોતાનું જીવન કાર્ય આરંભ્ય તથા આ કાર્ય તેણે શ્રમ-સાધન બનાવીને શરૂ કર્યું. પછી તે તેણે ઉપજાવેલાં શ્રમ સાધનએ, મનુષ્યનાં અને જીવન સંજોગોનાં સ્વરૂપને પલટાવી નાખવા માંડયાં. યુગે યુગે પલટાતાં આ સંસ્કારનાં સ્વરૂપનું નામ સંસ્કૃતિ પડયું.
I\pw»
કર
| ઝ | KE