________________
दीपिका-नियुक्ति टीका भ, ६ २.२ पुण्यपापयोः आसवकारणनिरूपणम् १७ विधोऽपि-अशुभः कायादियोगः पापस्य द्वयशीतिभेदभिन्नस्य कर्मण आस्रवो भवति । एवञ्च-तथाविधाशुभो योगः पुण्यस्यैव कर्मण आस्रवो न तु-पापस्येति रीत्या-एक्कारेण-पापकर्मण एव निवृत्ति रुच्यते, न तु तस्य शुभयोगस्य कर्म निर्जराहेतुत्वनिषेधः क्रियते। तथा च-शुभो योगः पुण्यस्य-निर्जरायाश्च हेतु र्भवति, अशुभो योगश्च-पापस्यैव कर्मणो हेतु भवति, कदाचित् पुण्यस्य कर्मण इति. भावः। तत्रा-ऽविधे ज्ञानावरणीयादि मूळकर्मणि द्वाचत्वारिंशत् पुण्यमकृतयः
तथाहि-सातावेदनीयम्-देव-मनुष्य-तियंगाषि, उच्चैर्गोत्रम् । नामकर्म सप्तत्रिंशद् विधम् , तथाहि-देवगतिः१ देवगत्यानुपूर्वी२-मनुष्यगतिः३-मनुष्य.
प्राणातिपात आदि तीनों प्रकार के अशुभ काययोग आदि से वयासी प्रकार के कर्म का आस्रव होता है । इस प्रकार पूर्वोक्त शुभ योग पुण्यका ही आस्रव है, पाप का नहीं यहां जो 'एव' शब्दका प्रयोग किया गया है, उससे यह समझना चाहिये कि शुभयोग पाप कर्म के आस्रव का कारण नहीं होता, मगर ऐसा नहीं समझना चाहिए कि शुभयोग कमनिर्जरा का कारण नहीं है । इस प्रकार शुभयोग पुण्य का भी कारण है और निर्जरा का भी। और अशुभ योग पाप का ही कारण होता है, मगर कदाचित् पुण्यकर्म का भी कारण हो जाता है।
ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों की क्यालीस उत्तर प्रकृ. तियां पुण्यप्रकृतियां है। वे इस प्रकार हैं-सातावेदनीय, देवायु, मनु. व्यायु, तिथंचायु, उच्चगोत्र तथा संतीस नाम कम की निम्नलिखित प्रकृतियाँ-(१) देवगति (२) देवगत्यानुपूर्वी (३) मनुष्यगति (४) मनुष्य
પ્રાણાતિપાત આદિ ત્રણે પ્રકારના અશુભ કાયાગ આદિથી ખાંશી પ્રકારનાં કમેનો આસ્રવ થાય છે. આવી રીતે પૂર્વોકત શુભગ પુણ્યને જ આશ્રવ છે. પાપને નહીં અહીં જે “ઘ” શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે, તેનાથી એવું સમજવાનું છે કે શુભગ પાપકર્મના આશ્વવનું કારણ હતું નથી, પરંતુ એવું ન સમજવું. જોઈએ કે શુભગ કર્મનિજેરાનું કારણ નથી. આવી રીતે શુભગ પુણ્યનું પણ કારણ છે અને નિર્જરાનું પણ અને અશુભગ પાપનું જ કારણ હોય છે પરંતુ કદાચીત પુણ્યકર્મનું પણ કારણ બની જાય છે.
જ્ઞાનાવરણીય અદિ સાત પ્રકારના કર્મોની બેંતાલીશ ઉત્તર પ્રવૃતિઓ પુણ્યપ્રકૃતિઓ છે. તે આ રીતે છે-સાતા વેદનીય, દેવાયુ મનુષ્યાયુ, તિર્યંચા, ઉચ્ચગેત્ર તથા સાડત્રીસ નામકર્મની નિમ્નલિખિત પ્રકૃતિએ-(૧) દેવગતિ
त०३