________________
સમ્યગ્દર્શન
ચતુતિરૂપ વ્યવહાર રાશીમાં આવે છે; અને સંસારચક્રનું તેનુ પરિભ્રમણ શરૂ થાય છે, ત્યારે તે જીવ મિથ્યાત્વ અને અજ્ઞાન દશામાં જ અને પહેલા ગુણસ્થાનકે જ હાય છે, અને માહનીય કની પ્રબળ સત્તા હેઠળ હાય છે. મેહરાજાની આ પ્રબળ સત્તાના ભવ્ય જીવ અકામ નિજ રાએ કરી પોતાના જ પુરૂષાર્થ વડે કેવી રીતે પરાભવ કરીને સમક્તિને પ્રાપ્ત કરે છે તે હવે જોઈ એ.
દન મેહનીયની ત્રણ પ્રકૃતિ છે:
(૧) મિથ્યાત્વ મેાહનીય – આમાં દન મેહનીય કર્મીના દળ ગાઢા વાદળ જેવા સઘન હાવાથી સમ્યગ્ દિષ્ટને સ થા ઢાંકી દે છે, જીવ મિથ્યા ષ્ટિ થાય છે; ત્યારે મિથ્યાત્વની વણા કંઈક સત્તામાં રહે અને કઈક ઉદયમાં આવે જેથી સુદેવ – સુગુરુ અને સુધર્માંની શ્રદ્ધા થવા દે નહિ, જીવ તેનાથી વિમુખ રહે તે ‘મિથ્યાત્વ માહનીય.’ કારણકે આને ચારિત્ર મોહનીયની અનંતાનુબંધી કષાયની ચાકડીના ઉદય નિયમા હોય છે.
–
(ર).. મિશ્રમેહનીય – આને · સમ-મિથ્યા માહનીય પણ કહે છે. સમ એટલે સમક્તિ અને મિથ્યા એટલે મિથ્યાત્વ – આ બંનેના પરિણામ, શીખંડમાં મીઠાશ ને ખટાશ જેમ એક સાથે હાય, તેમ વર્તે. આવા પ્રકારના જીવા અધા ધર્મને સરખા માને, સારાનરસાની પરખ કરવાની વિવેક બુદ્ધિ હુજી પ્રગટી ન હોય તેવી અનિશ્ચિત અવસ્થા તે મિશ્રમેહનીય.' અગે ક એટલેા છે કે અનંતાનુબંધી ચાકના ઉદય હાતા નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
૨૩
www.jainelibrary.org