________________
૩૩૮
સમ્યગ્દર્શન
તેથીજ અઢાર દેશના રાજવી એવા કુમારપાળ મહારાજાએ મિથ્યાત્વના રાજપદ કરતાં જિનશાશનનું ભિક્ષુકપણું માંગ્યું હતું. મિથ્યાત્વના ચક્રવતી પણા કે દેવપણા કરતાં સમ્યક્ત્વનું ભીક્ષુક પણુ` લાખ દરજજે સારૂં, કારણ કે એથી આત્મહિત સધાય છે.
પુ. શ્રી હેમચંદ્રાચાય કહે છેઃ- જે જીવાને એધિનીસમક્તિની પ્રાપ્તિ થઈ જાય છે, એ જીવા સંસારી સુખામાં કયારે પણ આસક્ત થતા નથી, સસાર એમને ખટકે છે, કેમકે એમનામાં નિમમત્વ-નિવેદ પ્રગટે છે, એથી તેઓ મેક્ષમાર્ગની આરાધના રૂડા પ્રકારે કરે છે. એવા જીવા હજી સંસારમાં હોય તો ય મુક્તિમા ની આરાધના કરનાર હાય. સંસાર એમને ખાધક અને નહિ. સમ્યગદૃષ્ટિ જીવે કદાચ સમકિત પ્રાપ્ત કરતાં પહેલા નરકનું આયુષ્ય શ્રેણિક મહારાજાની જેમ ખાંધી લીધું હોય તેપણ તે જીવ નરકના દુ:ખાને પણ અત્યંત સમતાથી ભાગવીને પોતાના આત્માને નિર્મળ બનાવે છે. તે સમજે છે કે મારા કરેલા પાપોના ફળરૂપે આ દુઃખ હું ભાગવુ શ્રુ હવે તેવા દુઃ ખ ફરી ભાગવવા નથી, માટે સમતા રાખી નવા અશુભ કર્મ બાંધવા નથી. આમ ખૂબસમભાવમાં રહી દુઃખા ભાગવે છે. સમ્યગૂદૃષ્ટિ જીવ દેવલાકમાં મહર્ષિ ક દેવ થયેા હાય, તેપણ દેવલાકની રિદ્ધિસિદ્ધમાં લેપાતા નથી. એના વિરાગ દેવલાકની સુખ સમૃઘ્ધિ વચ્ચે પણ જાગતા હોય છે. કેમકે એનું લક્ષ્ય મેાક્ષનુ હોય છે. તેથી અપાર સુખા વચ્ચે પણ ભગવાનને ભૂલતા નથી ને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org