Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 373
________________ ૩પ સમ્યગદર્શન સર્વ ક્રિયાઓમાં એને કેઈપણ પ્રકારને અધર્મ દેખાતું નથી. અને આત્મહિતકારી ધર્મ કિયાએ કરવી તેને ગમતી નથી, - અનંતકાળના જીવના પરિભ્રમણમાં અકામ નિર્જરાએ કરી કાળ પરિપકવતાના ગે જીવાત્માને જ્યારે મોક્ષ પ્રાપ્તિ માટે બે પુદગલ પરાવર્તાકાળ બાકી રહે છે, ત્યારે પ્રથમ શ્રવણસંમુખીકાળ” ને પામે છે. ત્યારે પ્રથમ વખત કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવાની ઈચ્છા થાય છે, પછી. દેઢ પુદગલપરાવર્ત કાળ બાકી રહેતાં “માર્ગ સંમુખીકાળમાં પ્રવેશીને માર્ગાનુસારીના ગુણે પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે. ત્યારબાદ એક પુદગલપરાવર્તાકાળ જેટલું ભવભ્રમણ બાકી. રહેતાં કૃષ્ણપક્ષી મટી શુકલપક્ષી બને છે, અને ત્રીજા. ધર્મથીવનકાળ” ને પામે છે, ત્યારે જીવાત્માને માર્ગોનુસારીના ગુણે પ્રાપ્ત થાય છે, અને ભવ્ય સ્વભાવ પ્રગટે છે. તેથી કમરના દળિયા જે અતિ ગાઢા હતા તે હવે આછા થતાં આત્મા ઉપર છવાયેલા ગાઢ મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપી અંધકારના ઓળા ઉતરવા માંડે છે, ત્યારે મિથ્યાત્વ મંદ થવાના લીધે જીવનમાં પ્રથમ વાર મેક્ષાભિલાષા મટે છે. ત્યારબાદ પોતાની સહજ સ્કુરણાથી–નિસથી – કે સદ્દગુરૂના ઉપદેશથી સમ્યગૂ દર્શનની અનિવાર્યતાનો બેધ અને તેને મેળવવાની તીવ્ર અભિલાષા તેનામાં પ્રગટે છે, જીવની આ બધી અવસ્થાને કાળ એ “શુધ્ધ યથાપ્રવૃત્તિકરણને કાળ છે, અનાદિ યથાપ્રવૃતિકરણ દ્વારા પ્રWિદેશે આવેલ જીવ એ શુદ્ધ. યથાપ્રવૃતિકરણ દ્વારા જ અપૂર્વકરણ પામે છે. અને થ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386