Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 378
________________ પ્રશ્નાવલી પ્રશ્ના સમ્યગ્દર્શન એટલે શું ? તેનું સ્વરૂપ કાણે, કયા શાસ્ત્રમાં, કયાં કહ્યું છે ? તત્ત્વ કેટલા કહ્યા છે? નામ લખા છ . તેમાં પરમા તત્ત્વા ને પર્યાય તત્ત્વ સમજાવે આ તત્ત્વા ઉપર કયા આચાર્યે કયુ સૂત્ર લખ્યું છે ? ૭ ત્રિપદ્દિનું સ્વરૂપ લખો. તે કોણુ કાને કયારે આપે ? વ્યવહાર સમકિતની ગાથા કયા સૂત્રમાં છે ? ભાવ લખા નિશ્ચય સમકિતનું સ્વરૂપ સમજાવે. વ્યવહાર અને નિશ્ચય સમકિત પરમાથ થીએક જ કેવીરીતે છે તે સમજાવા ? હું ૧૦ Jain Educationa International જવામ—પૃષ્ટ ૬૭ ૧૧ -સમકિતની વ્યાખ્યા જુદી જુદી અપેક્ષીએ લખો. ૬૧૬ સમકિતના પર્યાયવાચી નામે લખા. ૧૬ ૧૨ વ્રત-નિયમ ઉપકારી કેમ તે દૃષ્ટાંત સાથે લખો. જૈનધર્મમાં પ્રમાદ એટલે શું તે સમજાવે ૧૩ ५७ ૧૯ આચારાંગ સૂત્રમાં તત્ત્વસ્વરૂપ શું કહ્યું છે? દેવા અધિજ્ઞાની હોવા છતાં સાધુને કેમ નમે ? કઈ ગતિના જીવ સમિત પામી શકે ? પશુ પણ પામી શકે તે દૃષ્ટાંત સાથે લખે. For Personal and Private Use Only "" ૧૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386