Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 377
________________ ૩૦. સમ્યગ્ગદર્શન - ભગવાન મહાવીર સ્વામીના સમયમાં તે આવા મેલગામી સમકિતી જી ઘણા હતા. તેમના દાખલા સિદ્ધાંતશાસ્ત્રો મળે છે, પણ આજના ભેગવિલાસપ્રધાન વિષમ પાંચમા આરામાં કે કળીયુગમાં પણ સમકિતના લક્ષણોથી વિભૂષિત છે જેવા કે પ. પૂ. તારાબાઈ મહાસતીજી, (દરિયાપુરી સંપ્રદાય), પ. પૂ. લીલાવતીબાઈ, તથા કુસુમબાઈ મહાસતીજી, મુનિવર મહાત્માજી (જયંતમુનિ) જગતવંઘ મહાત્મા ગાંધીજી આદિ થયા છે, જેમના દર્શન કરવાને અને બે સાંભળવાને આપણને લાભ પણ મળે છે તેમના સંયમ જીવનમાંથી પ્રેરણા લઈને આપણે મંગલમય સમ્યગદષ્ટિ પામવાને પુરૂષાર્થ કરીએ. અને એ પુરૂષાર્થ કરવાની શકિત આપણને પંચ પરમેષ્ટી આપે એજ અભ્યર્થના. ઈતિ સમ્યગદર્શન વિવરણ સમાપ્તય આ વિવરણની ખાસ વિશેષતા એ છે કે શ્રી. ઉત્તરાયન સૂત્રના ૨૮ મા મોક્ષમાર્ગના અધ્યયનની ચૌદમી ગાથાથી સમ્યગુદર્શની વ્યાખ્યા શરૂ કરી, આત્માના છ સ્થાન સુધીમાં છત્રીસે ગાથાના ભાવ ગુંથી લીધા છે, જેનું નિદર્શન અનુક્રમણિકામાં કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386