________________
સમ્યગદર્શન
૩૫૫
સંસારચકની દુર્ગતિમાં ભવભ્રમણ કર્યા કરે છે. પરિણામે સુખને ઈચ્છક એ આ આત્મા પિતાના સુખ માટેના અવળા ને અણસમજભર્યા પ્રયાસોના કારણે, પિતાનાજ આત્માને અનર્થદંડે દંડે છે ને વધુ ને વધુ દુઃખ તરફ ધકેલતે જાય છે. તેની આવી કરૂણ ને કડી દશા મિથ્યાત્વ અને અજ્ઞાનના કારણે પિતે જ પિતા માટે કરે છે.
આ મિથ્યાત્વનું કારણ દર્શનમોહનીય કર્મ મુખ્યત્વે છે અને તેના લીધે રાગ-દ્વેષની ગાઢ ગ્રંથીઓથી જીવાત્મા જકડાયેલો રહે છે. દર્શનમેહનીના પિષક ચારિત્ર મેહનીયના અનંતાનુબંધીના ચાર કષા – કોધ, માન, માયા ને લે છે. જ્યાં સુધી દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિ મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય ને સમ્યકત્વ મેહનીય ને ઉપરોક્ત ચાર અનંતાનુબંધીના કષાયે મળી મેહનીયકર્મની આ સાત પ્રકૃતિને જીવને ઉદય હોય, ત્યાં સુધી જીવને (આત્માને કદાપિ પિતાના સ્વભાવનું ને સ્વરૂપનું યથાર્થ દર્શન થવા દેતું નથી, અર્થાત્ સમ્યગુદર્શન થવા દેતું નથી. એટલે દેવ-ગુરૂ-ધર્મના વિષયમાં એ અજ્ઞાની જીવ કદાપિ યથાર્થ વિવેકબુધિ દાખવી શકતું નથી. તેથી જીવાદિ તત્વમાં અતત્વ બુધિ, અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ એટલે કે આત્માના યથાર્થ સ્વરૂપને સમજે નહિ ને જડ એવા દેહને જ આત્મા, પિતાનું સ્વરૂપ માને, અને તેવી વિપરિત માન્યતાના કારણે દેહના દુઃખે દુઃખી ને દેહના સુખે સુખી પિતાને સમજે, એટલેં જડ-ચેતનનો ભેદવિજ્ઞાનને પામે નહિ ને તેથી સમ્યગદર્શન પણું પ્રગટે નહિ, એટલે પદ્ગલિક પદાર્થોમાં અને સંસારની
*
કે
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org