Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra
View full book text
________________
સમ્યગદર્શન
૩પ૭ એ અપૂર્વકરણ દારા એ થિને ભેદ કરે છે. તે પછી અનિવૃત્તિકરણ દ્વારા મિત્વને ઉપશમ કરી અંતરકરણની સ્થિતિને પ્રાપ્ત કરે છે. જે સમયે એના પ્રત્યેક આત્મ પ્રદેશે સમ્યગદર્શન રૂપી સૂર્યને દિવ્ય પ્રકાશ ઝળહળી ઊઠે છે.
આ રીતે સમતિ” પામેલા જીવાત્મામાં પાંચ પ્રકારના લક્ષણે, સમક્તિના ત્રણ મુખ્ય પ્રકાર (૧) ઉપશમ (૨) ક્ષયોપશમ ને (૩) ક્ષાયિક પ્રમાણે, મંદ કે પ્રબળ પ્રગટે છે. તેના નામ છે (૧) શમ (૨) સંવેગ (૩) નિવેદ (૪) અનુકંપા ને (૫) આસ્તિક્ય અર્થાત્ જિનવચનમાં આસ્થા. પછી એ સમકિત પાંચ પ્રકારના જે દૂષણે (૧) શકા (૨) કંખા (૩) વિચિકિત્સા અર્થાત્ જિનવચનમાં સંદેહ (૪) પરાસંડ પસંસા ને (૫) પરાસંડ સંથે ને તજી દે છે, તેનો ઉદય કદાપિ ન થાય તે માટે સાવચેત રહે છે, અને પાંચ પ્રકારના ભૂષણે (૧) ધર્મ ક્રિયામાં કુશળતા (ર) શાસનની ભક્તિ (૩) દૃઢધમપણું () ધર્મમાં ડગી ગયેલાને સ્થિર કરવા અને (૫) દૌર્યવંતપણું, આ પાંચ વડે પિતાના સમ્યગ્રદર્શનને અલંકૃત કરે છે, શેલાવે છે. ત્યારે એ સમકિતીમાં સમ્યગદર્શનના પ્રભાવે બીજા ઘણા ગુણે પ્રગટે છે અને આત્માના છે
સ્થાનની (૧) આત્મા છે તે અસ્તિત્વ, (૨) આત્મા નિત્ય છે. તે નિત્યત્વ (૩) આત્મા કર્મનો કર્તા છે તે કર્તુત્વ (૪) આત્મા કમને ભક્તા છે, પિતે બાંધેલા કર્મો પોતે જ ભગવે છે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386