Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 370
________________ સમ્યગ્દર્શન ૩૫૩ નથી, એવા જીવ ઔપશમિક સમ્યકત્વને પામ્યા વિના સીધા ક્ષાયેાપરામિક સમ્યક્ત્વને પામે એવું પણ બને છે. સિધ્ધાંતના અભિપ્રાયઃ- જે અનાદિમિથ્યાદષ્ટિ જીવાક્ષાયેાપરામિક સકિતતે પામનારા હોય છે, તે જીવા પેાતાના અપૂર્વકરણના કાળમાં જ અપૂર્ણાંકરણથી જેમ ગ્રંથીના ભેદ કરે છે, તેમ ત્રણ પુંજ પણ, અપૂર્વીકરણથી જ કરે છે, આથી એ સ્પષ્ટ છે કે, પોતાના અપૂવ કરણ દ્વારા સત્તામાં રહેલા મિથ્યાત્વમેહનીયના દળિયાના ત્રણ પુજ બનાવી દે છે. મિથ્યાત્વમાહનીયનાં સત્તાગત દળિયા પૈકીના જેટલા દળિયાને શુધ્ધ એટલે કે મિથ્યાત્વરૂપી મળથી મુક્ત બનાવી શકાય તેટલા દળિયાનેતા તે શુદ્ધ બનાવી દે છે. અને આકી રહેલાં મિથ્યાત્વમાહનીયનાં સત્તાગત એવા જે દળિયાં તેમાંથી જેટલા દળિયાને અશુદ્ધ અનાવી દઈ શકાય તેમ હાય તેટલા દળિયાને અશુ બનાવી દઈ છે. આ રીતે શુદ્ધિકરણ કરતાં એ દળિયાના ત્રણ પુંજ થઈ જાય છે. સૉંસારમાં સ્વાઢીયા અને માની (ગુમાની )દુઃખી. છે, ખાકીના બધા સુખી છે. ચૌદ લેાકમાં જયાં પણ જશુ* (મુત્યુ પછી જન્મ મરણુ કરતાં ), ત્યાં મધે આપણે જ છીએ. પુદગલના પલટો થાય છે. આત્મા તો સવ ઠેકાણે તેના તે જ છે, માટે ભવકમ સુધારો. પ્રપ ચ ોડી દેશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386