Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 364
________________ સમ્યગદર્શન ૩૪૭ - ગુણઠાણે હોય છે. એટલે તે બધા સમકિત પામેલા હોય . છે ને શ્રાવકધર્મના વ્રત નિયમ આદિ કરતા હોય છે. દેવલોકમાં નવ રૈવેયક સુધી સમકિતી અને મિથ્યાત્વી - બંને પ્રકારના દેવ હોય છે. પણ પાંચે અનુત્તર વિમાનવાસી દેવ નિયમા સમકિતી હોય છે. સર્વાર્થસિધ્ધ વિમાન ના દેવો નિયમ એકાવતારી અર્થાત્ મનુષ્યને એક ભવ . કરીને મેક્ષે જાય છે, અને બાકીના ચાર અનુત્તર દેવેલેકના . દેવો વધુમાં વધુ ત્રીજા ભવે મોક્ષ પામે છે. અપૂર્વકરણને પામેલા જીવ પાછો હઠે ખરો ? જે જીવ અપૂર્વકરણને પાયે, તે જીવ સમ્યક્ત્વના ! પરિણામને પામ્યા વિના પાછે હઠે છે. – એવું તે બનતું જ નથી. પણ અપૂર્વકરણને પામ્યા પછી તરત જ સમ્યગુ દર્શનના પરિણામને પામી જાય એવું પણ બનતું નથી. અપૂર્વકરણથી અનંતર એવો સમ્યગ્રદર્શનને પરિણામ . હઈ શકતું નથી. એટલે કે અપૂર્વકરણ માત્રથી સમ્યગૂર દર્શનના પરિણામ પ્રગટે છે એવું બનતું નથી. પરિણામ . એટલે આત્માને અધ્યવસાય. અપૂર્વકરણ દ્વારા જીવે ગાઢા એવા રાગ-દેષના પરિણામને તે ભેદી નાખે, પણ હજુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386