Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 366
________________ સમ્યગદર્શન ૩૪૯ અનિવૃત્તિકરણના કાળની સિદ્ધિ બાબત્ત બે અભિપ્રાય: – (૧) કર્મગ્રન્થને અભિપ્રાય : – અનિવૃતિકરણના. અંતમુહૂર્તના કાળ દરમ્યાનમાં જીવ ત્રણ કામ કરે છે? (૧) એ અંતમુહૂર્તમાં જાતે ઉદયમાં આવતા મિથ્યાત્વ મેહનીયના દલિને ખપાવે છે (ર) પછીના અંતમુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વમોહનીયના જે દલિકોની. સ્થિતિને ઘટાડી શકાય તેમ હોય તે દલિની સ્થિતિને ઘટાડીને ઉદયમાં આણી તે દલિને ખપાવે છે અને (૩) પછીના અંતમુહૂર્તમાં ઉદયમાં આવનારા મિથ્યાત્વ: મેહનીયના જે દલિકે તેની સ્થિતિને જે ઘટાડી શકાય એવું ન હોય, તે જીવ મિથ્યાત્વમેહનીયના એ દલિકાની સ્થિતિને વધારી દે છે. જેથી એ દલિકે અનિવૃત્તિકરણના. અંતમુહૂર્તમાં (૧) એક શુદ્ધ પુંજ જે “સમ્યકત્વ મોહનીય ના નામે ઓળખાય છે, (૨) બીજે મીશ્ર પુંજ એટલે શુદ્ધ-અશુદ્ધ પુંજ જે “મિશ્ર મેહનીયના, દળિયાના નામે. ઓળખાય છે અને (૩) અશુધ્ધ પુંજ જે મિથ્યાત્વ મોહનીયના પુંજ તરીકે ઓળખાય છે-આ ત્રણે પૈકીના શુદ્ધ એવા સમ્યકત્વ મેહનીયના પુંજને જ એ જીવ અનિવૃત્તિ કરણ દ્વારા ઉદયમાં લાવે છે અને એ શુધ્ધ પંજ રૂપ સમ્યકત્વમેહનીયને જે ઉદય, તેની અસરવાળે. જીવને જે પરિણામ, એ જ ક્ષાપશમિક સમ્યકત્વરૂપ આત્મપરિણામ છે. એટલે કે અપૂર્વકરણ દ્વારા કરેલા ત્રણ પુંજમાંથી જે શુદધ પુંજને ઉદયમાં લાવવાનું કામ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386