Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 362
________________ સમ્યગ્દર્શન (૩) વેદનાના અનુભવથી – જોકે પ્રત્યેક નારકને ક્ષેત્રાદિ વેદનાના અનુભવ સામાન્ય હાય છે. તેમ છતાં અમુક પ્રકારની ક્ષેત્રવેદના, પારસ્પરિક વેદના કે પરમાધામીકૃત અતિ વેદનાના અનુભવ કરતાં નારકને પોતાના જ્ઞાનના ઉપયાગ મૂકવાની ઈચ્છા થાય છે કે ‘ મારા પૂ`લવેામાં ભયંકરમાં :ભયંકર પાપકર્મો કર્યા હશે, શરાબ, વેશ્યા, પરસ્ત્રીગમન આદિ વ્યસને સેવ્યા હશે, તે સિવાય આવી તીવ્ર વેદના ભાગવવાના વારા આવે નહિ’ આ પ્રમાણે વિચારો કરતાં પૂર્વે કરેલા પાપાને પ્રશ્ચાતાપ થાય છે ને તેની આલેાચના કરે છે. ફળ સ્વરૂપે સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે. વળી - આ પ્રમાણે સભ્યત્વ પામેલા નારકા સમ્યજ્ઞાનવાળા હાય છે; તેથી સમભાવે દુઃ ખા ભાગવીને કનિજ રા કરે છે, જયારે સમકિત વિનાના અજ્ઞાની નારકા દુઃખ ભાગવતાં આ રૌદ્રધ્યાન કરીને વળી નવા અશુભ કર્મો બાંધે છે. અને દુર્ગતિમય સ`સારની વૃધ્ધિ કરે છે. તિયચ ગતિના સ'ની પૉંચેન્દ્રિય જીવેા કેમ પામે? (૧) મેઘકુમાર મુનિવરના પૂના હાથીના ભવના દૃષ્ટાંતે અન્ય પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખવાથી સકિત પામે. ૩૪૫ (૨) જાતિસ્મરણ જ્ઞાને કરીને પામે તે ન મણીયાર ના દેડકાના ભવના દૃષ્ટાંતે. વર્તમાન સમયમાં વડોદરામાંજ આવેા દાખલા અનેલા, સયાજીગંજમાં રહેતા એક શેઠે પોતાના નિવાસના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386