________________
૩૩૬
સમ્યગદર્શન. તેને તજે છે. - આ પરાયા છે. અને જે પિતાના શરીર પર મમત્વ ન કરે, ધર્મના તને જ્ઞાતા બને, માયાકપટ રહિત ધર્મક્રિયાનું સમાચરણ કરે અને કમ તોડવામાં સદા તત્પર રહે તે જ “સમકિતી છે.
૬. જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરે. તપથી તનને તપાવે.
૭. ક્રોધાદિક કષાને જીતે, ઉપશમાવી શાંત બને, તે સુખી થાય.
૮. પ્રથમ ડું અને પછી વિશેષ એમ ક્રમે ક્રમે. ધર્મક્રિયા અને તપની વૃદ્ધિ કરે. બહ્મચર્યનું પાલન કરે. ૧ ૯. શ્રતધર્મ–જીવાદિ નવ ત નું જ્ઞાન વગેરે મેળવે,
અને ચારિત્રધર્મ એટલે અહિંસા સંયમ અને તપનું ખંતપૂર્વક નિરંતર પાલન કરે.
૧૦. જીવાદિ તોનું જ્ઞાન મેળવીને આરંભ સમારંભની ક્રિયાથી નિવૃત્ત થાય. કારણકે અનેક પ્રકારના દુખની પ્રાપ્તિ આરંભ કરવાથી જ થાય છે.
૧૧. કરેલા કર્મના ફળ અવશ્ય ભોગવવા પડશે. એમ જાણું કર્મ બંધથી ડરે.
૧૨. જે ધર્મકરણીમાં ઉદ્યમી છે, સત્યધર્મને પાળનાર છે, જ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરે છે, આત્મહિતનું લક્ષ્ય રાખવામાં દઢ અને પરાક્રમી છે, પાપકાર્યથી નિવૃત્તિ પામેલે છે અને લેકના સ્વરૂપને યથાર્થ જાણે છે તેને ત્રણે લેકમાં કઈ પણ દુઃખી કરી શકતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org