________________
સમ્યગદર્શન
૩૪૧
જીવોને હજી મન નથી હોતું તે જીને અસંજ્ઞી પંચેન્દ્રિ કહેવામાં આવે છે અને પછી જેમને મન પણ મળે છે તેને સંજ્ઞી પંચેન્દ્રિય કહેવામાં આવે છે. બે ઇંદ્રિથી પદ્રિ સુધીના જીવને ત્રસ કહ્યા છે,
સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિના માં અર્થાત્ અનારકી, તિર્યંચ પશુ પક્ષી વગેરે, મનુષ્ય અને દેવ એમ ચારે ગતિમાં હોય છે. જીવાત્મા જેવા શુભાશુભ કર્મ કરે છે, તે પ્રમાણે તે તે ગતિને પામે છે. તેમાં પરમાર્થથી વિચારીએ તે સ્પષ્ટપણે જણાશે કે મનુષ્યગતિ ઉત્તમ ગતિ છે. નારકી તે નરકની ગતિ છે. નરકગતિ પાપી જીવને દંડ ભેગવવા રૂપે મળે ને ત્યાં દશ પ્રકારની ક્ષેત્ર વેદનાઓ અને નર્યા દુખે જ ભગવટ છે, ઉપરાંત તે સજારૂપે - છે તેથી જીવ દુઃખથી ત્રાસે તે પણ કેદી જેમ છેલ છોડી શકતું નથી, તે જ પ્રમાણે નારકી પણ ત્યાંનું આયુષ્ય પુરૂ કર્યા વગર નરકભૂમિ છોડી શક્તા નથી. એટલે નરી દુઃખમય ગતિ છે,
તિર્યય ગતિમાં નિગદથી લઈને પંચેનિદ્રય સુધીના - બધા જીવોને સમાવેશ થાય છે. તેમાં કીડી મકડાથી પશુ પક્ષી સુધીના બધા ના દુઃખે તે આપણે પ્રત્યક્ષ નિહાળીએ છીએ.
દેવબતિ જીવે શુભ કર્મો કર્યા હોય તેથી જે પુણ્ય બંધાયું હોય તેના ભેગવટા માટે મળે છે તેથી મિથ્યાત્વી કદે કામગ ભેળવવામાં જ તેમનું આયુષ્ય પુરૂ કરીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org