________________
સમ્યગ્દર્શનના ૬૭ બેલ
૨૫૩ માટે જુઓ લેખકનું “ભાવના ભવનાશિની” ધર્મ ભાવના પ્રકરણ.)
સ્વદયા - પરના દુદખે જોઈ જીવ વિચારે કે આ જીવને આવા દુઃખ કેમ આવ્યા? ત્યારે સહેજે જાણે કે પૂર્વે કરેલા પાપથી – આ બરાબર સમજીને પિતે પાપ કરતાં અટકે તે પિતાના આત્માની સ્વદયા” છે.
(૫) અસ્તિકય- આસ્થા – ” અતિ ઈતિ મતિરસ્યત્યાસ્વિકસ્તસ્ય ભાવઃ કર્મવા” આસ્તિયમ્ ”
અર્થ :- આત્માના અસ્તિત્વની જે શ્રદ્ધા કરે છે. તે “આસ્તિક છે. તેને ભાવ તે “આસ્તિક્ય”
જિનવચન પરની પરમ શ્રદ્ધાને “આસ્તિક્ય ” અર્થાત આસ્થા” કહેવાય છે. કહ્યું છે ને – “અસ્થિક પણે વયણે” != આસ્તિક્ષ્ય પ્રત્ય – વચને” – આ ભાવને વધારે સ્પષ્ટ કહીએ તે જિનેશ્વરે જે જીવાદિ નવતત્વની પ્રરૂપણા કરી છે તેની, તથા સુદેવસુગુરુ-સુધર્મમાં પૂર્ણ શ્રદ્ધા “તે “ આસ્તિક્ય” છે, મારવાડ બાજુ કહેવત છે કે
આસતા સુખ સાસતા ” અર્થાત્ આસ્થાથી મેક્ષના શાશ્વતા સુખની પ્રાપ્તિ કુરાડુ મુનિ આદિ મુનિવરે કામદેવ આદિ શ્રાવકે, સુલસા, રેવતી આદિ શ્રાવિકાઓ, શ્રીકૃષ્ણ વાસુદેવ અને શ્રેણિક મહારાજા આદિ જિનવચનમાં પરમ આસ્થાવાળાના દષ્ટાંતે થાય છે. (કુરગડુ મુનિની કથા માટે જુઓ લેખકનું ભાવના ભવનાશિની)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org