________________
-સમ્યગદર્શનની ચાર ભાવના
૩૨૫ ઈહ સથુઓ મહાશ!
જ ભક્તિભરનિભરેણહિઅણુ તા દેવ! દિજજ બહિ,
ભવે ભવે પાસ જિણચંદા છે ૫ | હે મહાયશસ્વી ! જિનેશ્વરમાં ચંદ્ર સમાન પ્રભુ પાર્શ્વનાથ ! ભક્તિભાવ પૂર્વક આત્મહિતાર્થે મેં આપની
સ્તુતિ આ પ્રકારે કરી છે, તે હે વ તરાગ દેવ! મને - ભવોભવ – મેક્ષ પામવા માટે મારા જેટલા પણ ભવ બાકી હોય તે, દરેક ભવમાં મને બેધિબીજ અર્થાત સમક્તિ આપો. (દિજજ બેહિં). શ્રી ચિંતામણી પાર્શ્વનાથ તેત્ર-કિ કપૂર મયંમાં –
| (માલિની છંદ) ઈતિ જિન પતિ પાશ્વ પાપાશ્ચંખ્યયઃ પ્રદલિત દુરિતોઘઃ પ્રીણિતપ્રાણિ સાથે ત્રિભુવનજનર્વાચ્છાદાનચિંતામણિકા શિવપદત બીજ બોધિબીજ દદાતુ . ૧૧ !
(શાર્દૂલવિક્રીડીત છંદ–ગુજરાતીમાં એવા શ્રી જિન પાર્શ્વનાથ સમિપે, પાશ્વખ્ય જ્યાં યક્ષ છે, જેઓ પાપસમૂહ નષ્ટ જ કરે, સૌ પ્રાણી છે ખુશ જ્યાં; ત્રિલોકી જનની સુ-આશ પૂરતા, ચિંતામણી શા પ્રત્યે! આપે મુક્તિતનું બી સમકિત, બેધિ સુલાલે મને ..૧૧
આચાર્યશ્રી સિદ્ધસેનદીવાકર કલ્યાણ મંદિર તેત્રમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org