Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 344
________________ સમ્યગુદર્શનની ચાર ભાવના જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે. તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણું સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંગ વિશદ ધરે, તે હૃદયને નિત્ય ધન્ય છે. જેને પ્રબંધ પ્રસરે, જગમાં પવિત્ર, જેનું સદા પરમ મંગળ છે ચરિત્ર, જેનું જરાય જગમાં, શિવ રૂપ નામ, તે વીરને પ્રણયથી, કરીએ પ્રણામ. પ્રભુ ! તારી વાણ, સમવસરણે જન જતી, સુણ કાને જી, હૃદય ધરતાં, આદર અતિ; તજી બેટી માયા, ગ્રહણ કરતાં શુદ્ધ વિરતિ, બહુ પાળી ભાવે. ગમન કરતાં ઉચ્ચ સુગતિ. શ્રી ભક્તામર સ્તોત્રમાં પૂ. માનતુંગાચાર્ય, મન્ય વર હરિહરાદય એવ દૃષ્ટા, ટેવું યેષુ હૃદયં ત્વયિ તેષમેતિ કિ વિક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્ય: કશ્ચિમનેહરતિ નાથ! ભવાંતરેડપિ છે ૨૧ હે નાથ! એક રીતે એ સારું થયું કે મેં હરિહર વિ. દેવોને જોયા પછી આપને જેયા, કેમકે આપને જોયા પછી જ મારા હૈયાને સંતોષ થયે. આપને જોયા પછી હવે બીજા દેવ મને ભવ-ભવાંતરે પણ આકર્ષશે નહિ, અર્થાત આપના સમ્યગદર્શન સિવાય બીજું દર્શન મારા મનને હરી લેશે નહિ. આમ કહીને ભભવ મને ભાયિક સમક્તિ હે એવી માગણ રૂડા ભાવે કરી છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386