________________
સમ્યગ્દર્શનના અધિકારી
૩૩૧.
બધી જોગવાઈ એ મળે તા તેના ઉપયોગ તે સમ્યગ્દષ્ટિ જીવ સત્કાર્યા ને ધર્માંકરણી કરવામાં કરે તેથી સદ્ગતિ પામતા પામતા અંતે મોક્ષને પામે. આત્માના પરમ લક્ષ્યને સાધે છે.
સમક્તિને પામેલા જીવ કદાચિત્ નિકાચિત અવિરતિના ઉદયના યાગે વિષયકષાયજનિત સુખને ઈચ્છે-એ મનવાજોગ છે; એવા સુખને મેળવવાના અને સાચવવાના પણ પ્રયત્ન કરે એ સાંભવિત છે, તથાપિ એ સુખને એ કદાપિ સાચું સુખ માને નહિં પણુ મેાક્ષસુખને જ અ ંતરથી તે સાચુ' સુખ માને. અને એથી એના મનમાંથી મેાક્ષસુખને મેળવવાના ભાવભૌતિક સુખાના ભોગવટા વખતે પણ અંતરમાંથી કદાપિ ખસે નિહ. પૌલિક સુખોના આનંદ ભાગવતી વખતે પણ એ સમિતીને મનમાં એમ જ થયા કરે કે મારા આ આનંદ પણ મારા નિકાચિત પાપાનુબંધી પુણ્યના ઉદયના કારણે છે, એથી અ ંતે મારા માટે દુઃખના કારણરૂપ બનનાર છે. તેથી અ’તરથી તા તેનાથી છુટવાની ભાવના ભાવ્યા કરતા હાય, કારણકે એ આનંદ એને હૈયામાં ખટકતો હોય છે. .
6
*
આ બધી વાત એવા જીવ માટેની છે કે જે જીવને. મિથ્યાત્વમાહનીયનો ક્ષયાપામાદિ થવા પામ્યા હાય, પણ ચારિત્ર માહનીય કર્મના ઉદય જોરદાર વા હાય, સમ્યકત્વને પામેલા જીવને મિથ્યાત્વમેહનીયના ક્ષયાપામાદિ નિયમા થયેલા હાય, પણ એ જીવને ચારિત્રમેહનીયને ક્ષયાપશમ થયેલા જ હોય એવુ' નિયમા નથી, એકાન્તે તેવુ
Jain Educationa International
'
For Personal and Private Use Only
www.jainelibrary.org