Book Title: Samyag Darshan yane Mokshnu Dwar
Author(s): Rasiklal C Sheth
Publisher: Virvani Prakashan Kendra

View full book text
Previous | Next

Page 347
________________ સમ્યગદૃષ્ટિની મંગલમય નિસ્પૃહતા. મંગલ-માંગલિક પદાર્થ કેને કહેવાય? સારા કામમાં જે વિશ્ન આવે છે તેને જેનાથી . નાશ થાય કે વિને જેનાથી આવે જ નહિ તેને “મંગલ” કે “ માંગલિક” કહ્યું છે. કુંભ મુક, કુંવારી કન્યા સામે આવવી, સ્વસ્તિક કાઢવો કે ગણેશની સ્થાપના કરવી આદિ લૌકિક મંગલે આપણે શુભ પ્રસંગની શરૂઆતમાં કરતા હોઈએ છીએ તેમ છતાં, લગ્નાદિ શુભ પ્રસંગે બધાનાં નિવિ ને જ પૂરા થતાં હોય છે એવું બનતું નથી તે તે. અનુભવસિદ્ધ હકીક્ત છે, તે પછી “એકાંત મંગલકારી શું છે? આત્માને પરમ અર્થ મલ” છે, તેથી તે મેક્ષને પ્રાપ્ત કરાવે એજ પરમાર્થ દૃષ્ટિથી જીવાત્મા માટે રે, ખરૂં મંગલ છે. જેનામાં આત્માને સંસારથી તારવાની. તાકાત નથી, તે વસ્તુતઃ આત્મા તાટે “ મંગલમય” નથી. મંગલ” નથી, પણ છેવટે અમંગલ–અકલ્યાણ કરનારી છે કારણકે જેમને હજી સમ્યગદષ્ટિ પ્રાપ્ત થઈ નથી, તેમને કદાચિત પુણ્યાઈને લીધે દેવની કે ચકવતીની રિદ્ધિ, સિદ્ધિ મળી જાય, તે પણ તેની સર્વ સંપત્તિ પાંચે. ઈદ્રિના વિષયમાં વપરાવાની તેથી કરીને તે જીવ પુણ્યથી પરવારી બ્રહ્મદત્ત ચકવતીની જેમ સાતમી નારકી જેવી દુર્ગતિમાં જવાને પણ સમ્યકત્વની હાજરીમાં જે પુણ્યની. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386