________________
સમકિતની ભાવભરી માંગણી
ભવ્ય જીને સંસારચકના ભવભ્રમણમાંથી કાઢનારૂં કેઈપણ તત્વ હોય તે તે “સમકિત જ છે, એવું અનન્ય “ઉપકારી અને મોક્ષદાતા હેવાથી સૂત્રો અને સ્તવમાં એની માગણી પ્રભુ પ્રાર્થનારૂપે થયેલી ઠેર ઠેર જોવામાં આવે છે, તેમાંની થેડી જોઈએ – ' (૧) શ્રી નવકાર મંત્રમાં પંચ પરમેષ્ટીને જે નમસ્કાર કરવામાં આવે છે તે પહેલા બે પદથી સુદેવને નમસ્કાર છે, અને છેલ્લા ત્રણ પદથી તેમના માર્ગે તેમની આજ્ઞામાં વિચરતા ગુરૂ ભગવંતેને નમસ્કાર છે, અને નમસ્કાર ત્યારે જ થાય છે, એટલે કે મસ્તક ત્યારે જ નમે જ્યારે અંતરમાંથી અહંભાવ દૂર થયો હોય ને વિનયભાવ હૈયામાં પ્રગટ હેય. હવે વિનયને તીર્થકર ભગવંતેએ ધર્મનું મૂળ કહ્યું છે. તેથી પાંચ પદને નમે લગાડવાને પરમાર્થ વિનયધર્મને સૂચક છે. આમ નવકારમંત્રના સ્મરણમાં દેવ-ગુરૂ-ધર્મનું
મરણ છે, અને સ્મરણ કે નમસ્કાર ત્યારે જ વ્યક્તિ કરે છે કે જેનું સ્મરણ કે વંદન કરવાથી તેના આત્માનું કલ્યાણ થશે તેવી તેને દઢ શ્રધ્ધા હોય, આમ શ્રી નવકાર મંત્ર, દેવ ગુરૂ–ધર્મમાં શ્રદ્ધાના પ્રતીક રૂપ મંત્ર છે એમ સિદ્ધ થયું. દેવ-ગુરૂ-ધર્મની શ્રદ્ધા જે વડે થતી હોય તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org