________________
સમ્યગ્દર્શનના ૬૭ ખેલ
૨૬૩
- પાચણી ધમ્મકહી, વાઈ ણેમિત્તિએ તવી ય। વિજ્રજા સિદ્ધો ય કવિ, અટ્લે પભાવગા ભણિયા
· પ્રાવનિક, ધ કથા કરનારા, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિદ્યાસંપન્ન, સિદ્ધ અને કવિ એ આઠ પ્રકારના પ્રભાવ (જિન શાસનમાં ) કહેલા છેઃ
(૧) પ્રાવચનિક એટલે જિનકથિત્ આગમશાસ્ત્રોનુ સમયાનુસાર પ્રવચન દેનાર તે શ્રી ભદ્રબાહુ સ્વામી દેવધિ - ગણી ક્ષમાશ્રમણ આદિ મુનિવરો જાણવા.
(૨) ધમ થી એટલે સામાને ધર્મ પમાડવાની અદ્દભૂત શક્તિ ધરાવનાર તે મુનિશ્રી ‘ન ર્દિષેણુ’ જે રાજ દસ જીવાને બેધ પમાડી સયમ લેવરાવીને આહાર લેતા.
(૩) વાદી એટલે અન્યમતી સાથે વાદ કરીને જૈન ધમની શ્રેષ્ઠતા સ્થાપનાર તે મલ્લવાદી, વૃઘ્ધવાદીસુરી વગેરે જાણવા.
(૪) નૈમિત્તિક એટલે નિમિત્ત વિદ્યા ( જ્યાતિષ આદિ) માં કુશળ. તે ખીજા ભદ્રમાડુ સ્વામી, હેમચંદ્રાચા વગેરે. હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજથી ભાગતા ફરતા કુમારપાળને તે મહાન રાજા થશે એમ ભાખીને મદદ કરેલ બીજા ભાડુ સ્વામીએ રાજાના પુત્રનુ` બીલાડીથી મૃત્યુ થશે તેમ પૂછવા જતાં ભાખેલું તેથી રાજાએ ખૂબ તકેદારી રાખેલી છતાં આઠમા દિવસે બિલાડી કાતરેલા કમાના અલા કુંવર પર પડતાં કુંવર મૃત્યુ પામ્યા. આમ ભાવી સાચુ પડતાં ધર્મની પ્રભાવના રાજમાં ખૂબ થઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org