________________
-૨૮૬
સમ્યગુદર્શન
સ્વરૂપે આવવાને આ વાત સમજાઈ જાય તો મૃત્યુને ડર ન રહે. આ નિર્ભયતા ને વિવેકી વિચારદષ્ટિ લાખ ખર્ચતાંય - ન મળે, પણ દિવ્યદૃષ્ટિ જેને જૈનદર્શન સમ્યગદષ્ટિ કહે -છે-પામતા મળે. આ શ્રદ્ધા અંતરમાંથી આવવી જોઈએ, પછી મૃત્યુનો ભય ન રહે, ને જીવન રસભરપૂર બની જાય. આ સમ્યગદરિટને સ્થાયી ને દઢ બનાવવા માટે માનવીએ હરક્ષણે વિચારવું જોઈએ કે “હું કેણ છું?” કયાંથી - આ છું ? કયાં જવાને છું ? શ્રી આચારાંગ સૂત્રની જ આ વાત છે આ વિચારધારાના સાતત્યથી જ આપણને જડ-ચૈતન્યના ભેદની સમજણ પડશે, આત્મસ્વરૂપની ખરી ઓળખ થશે ને સતત અભ્યાસથી આત્માની અનુભૂતિ - આત્મ સાક્ષાત્કાર થશે. જીવમાંથી શિવ બનાશે.
આ પ્રમાણે મૃત્યુ એટલે ખરેખર તે જગતને ને સંસારને વિગ પરંતુ પરમાત્મા થવાને વેગ છે. અ૫ા એ પરમ ૫ એટલેકે આમા એજ પરમાત્મા છે. એમ અનંતા તીર્થકરેએ કહ્યું તે જ વાત હિંદુધર્મો પણ “તત્વમસિ” તે (પરમાત્મા) તું છે, અગર તે અહ બ્રહ્મામિ - હું બ્રા એટલે કે પરમાત્મા છું. કહીને કરી છે. તેથી મૃત્યુ એ તે જીવમાંથી શિવ બનવાને પરમ માંગલિક અવસર છે, માટે તેને ખેદ કરવાનું ન હોય. એટલે જ તે તીર્થકર ભગવંતેના નિર્વાણને નિર્વાણ કલ્યાણક” કહેલ છે. જન્મ કલ્યાણકની જેમ જ નિર્વાણ પણ કલ્યાણક છે કારણ કે ભવભ્રમણમાંથી મુક્તિ અપાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org