________________
૩૧૦
સમ્યગુદર્શન
" (૨) પ્રમોદ ભાવના – સિદધ મંગલ, લત્તમ, અને તેમનું શરણ.
(૩) કરૂણા ભાવના - સાધુ મંગલ, લકત્તમ અને તેમનું શરણું.
(૪) માધ્યસ્થ લાવના – ધર્મ મંગલ. લોકોત્તમ અને તેનું શરણ.
-અરિહંત ભગવંતની મૈત્રી ભાવના સર્વોચ્ચ છે. સર્વ જીવ કરૂં શાસનરસી એ અસીમ મૈત્રીભાવ એમના અંતરમાં પૂર્વના ત્રીજા ભવે પ્રગટો હોય છે, અને તેથી તીર્થકર નામો બાંધીને અરિહંત બન્યા હોય છે.
(૨) સર્વ સિધે અને તે ગુણના ભંડાર હોય છે, તેમના ગુણોને ગ્રહણ કરવા તે પ્રમાદ ભાવના” છે, સિધ્ધોનું શરણ લેવાથી, તેમના ગુણોને અંતરમાં આદર ને અભાવ લાવવાથી તે ગુણે આપણામાં આવે છે. (૩) સર્વ સાધુ ભગવંતેને સર્વ જીવો પ્રત્યે અપાર કરૂણ હોય છે. તેથી તે તે છકાયના નાથ કહેવાય છે. કહ્યું છે ને “મુનિવર પરમ દયાળ” ભવિયા અને (૪) ધર્મબુધ્ધિ જ ઉપેક્ષા કરવા લાયક પ્રત્યે માયસ્થ ભાવ” રાખવાનું શીખવે છે.
આ ચારે ભાવના ચારે કષાયે કે જે સંસારચકના મૂળ છે, તેને નાશ કરનારી છે, તેથી તે “મેક્ષ”ના કારણ ભૂત છે એટલે જ સમકિતની ભાવના કહી છે, અને તે અનુક્રમે યતિના ચાર મુખ્ય ગુણ (૧) ખન્તિ, ૨) મદ્ર (૩) અજવે અને (૪) મુત્તિ જેને શ્રી ઠાણાંગજી સૂત્રમાં ધર્મના દ્વાર” કહ્યા છે તેની સાથે આ રીતે સંબંધિત છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org