________________
૩૧૮
સમ્યગ્દ ન
કષાયની સ્થિતિ એક પખવાડીઓ સુધી રહેવાની છે, અને અનુક્રમે (૧) નરક ગતિ, (૨) તિય 'ચ ગતિ (૩) મનુષ્ય ગતિ અને (૪) દેવ ગતીના કારણભૂત છે. જે કષાયના ઉદયમ આયુષ્યના બંધ પડે તે પ્રમાણે ગતિ મળે. અને અનુક્રમે (૧) ચેાથા ‘સમ્યક્ત્વ ’ગુણસ્થાનકે (૨) પાંચમા · દેશિવરતિ ” ગુણસ્થાનકે, (૩) છઠ્ઠા સર્વ વિરતિ · ગુણસ્થાનકે અને (૪) તેરમા ‘ સયાગી કેવળી ’ ગુણસ્થાનકે પહાંચતાં ભવ્ય જીવને રોકનારા છે.
(
'
ઉપરોક્ત ખધા ભાંગા વ્યવહાર નયથી જાણવા. તેમાં અપવાદ હોઈ શકે.
સૌંસાર ચક્રમાં ભમાવનારા આ કષાયા જશે તો જ મન, વચન, ને કાયાના ચેાગેા પણ જશે, અર્થાત્ નાશ પામશે, અને જીવાત્મા પોતાના વિશુદ્ધ અકષાયી અશરીરી સિધ્ધ સ્વરૂપને પામશે.
કષાય પરીણામમાં છે એટલે કે મનના વિચારામાં છે, તે ‘ વૃત્તિ ’ રૂપે છે, કષાયભાવ પહેલા મનમાં આવે અને પછી વચન કે કાયાની પ્રવૃતિ' રૂપે પરીણમે. ચાગની આ પ્રવૃત્તિ કર્મ બંધના કારણભૂત થાય; અને મનવચન ને કાયાથી જે જે પ્રકારની પ્રવૃત્તિ થાય, તે તે પ્રકારના કર્મ બંધાય, અને જ્યારે જીવ સમક્તિ પામે ત્યારે યોગાની આ અશુભ પ્રવૃત્તિથી અટકે અર્થાત્ નિવૃત્ત થાય, ત્યારે કષાયે મર્દ થાય, અને પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપની આરાધના કરતા કરતા સાધક સ કર્મીનો ક્ષય કરી કષાયાથી સથા મુક્ત ખની વીતરાગ કેવળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org