________________
સમ્યગ્દનની ચાર ભાવના
મૈત્રી ભાવના – ક્રોધ કષાય દૂર કરે.
-
(૧) ખન્તિ = ક્ષમા એટલે કે ક્રોધ દૂર થાય. (૨) પ્રમાદ ભાવ–માનને દૂર કરે. મદ્યું = માવતા એટલે કે માનને જીતે.
*
(૩) કરૂણા ભાવ – માયા. દૂર કરે. અજયે = સરળતા એટલે કે માયાને જીતે.
(૪) માઘ્યસ્થભાવ – લાભ દૂર કરે. મુત્તિ = લાભની મુક્તિ એટલે તૃષ્ણા જીતે.
આ રીતે આ ચારે ભાવના સ`સારના મૂળ એવા કષાયાને દૂર કરનારી હાવાથી ‘સમક્તિ’ની ભાવના કહી છે. ચાર ભાવનાનું ગીત
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરો; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયુ* મારૂ· નૃત્ય કરે; એ સંતાના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય વહે... દીન, ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દીલમાં દર્દ રહેા; કરૂણા ભીની આંખમાંથી, અશ્રને શુભ સ્રોત વહેા. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચી`ધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરૂં, મહાવીર પ્રભુની ધર્માંભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના તાપ તજીને, મંગલ ગીતા સહુ ગામે, પ્રભુ ! મંગલ ગીતા સહુ ગાઓ.
Jain Educationa International
૩૧૧
For Personal and Private Use Only
www.jainelibrary.org