SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દનની ચાર ભાવના મૈત્રી ભાવના – ક્રોધ કષાય દૂર કરે. - (૧) ખન્તિ = ક્ષમા એટલે કે ક્રોધ દૂર થાય. (૨) પ્રમાદ ભાવ–માનને દૂર કરે. મદ્યું = માવતા એટલે કે માનને જીતે. * (૩) કરૂણા ભાવ – માયા. દૂર કરે. અજયે = સરળતા એટલે કે માયાને જીતે. (૪) માઘ્યસ્થભાવ – લાભ દૂર કરે. મુત્તિ = લાભની મુક્તિ એટલે તૃષ્ણા જીતે. આ રીતે આ ચારે ભાવના સ`સારના મૂળ એવા કષાયાને દૂર કરનારી હાવાથી ‘સમક્તિ’ની ભાવના કહી છે. ચાર ભાવનાનું ગીત મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરો; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયુ* મારૂ· નૃત્ય કરે; એ સંતાના ચરણ કમળમાં, મુજ જીવનનું અર્ધ્ય વહે... દીન, ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દીલમાં દર્દ રહેા; કરૂણા ભીની આંખમાંથી, અશ્રને શુભ સ્રોત વહેા. માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચી`ધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરૂં, મહાવીર પ્રભુની ધર્માંભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના તાપ તજીને, મંગલ ગીતા સહુ ગામે, પ્રભુ ! મંગલ ગીતા સહુ ગાઓ. Jain Educationa International ૩૧૧ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy