________________
સમકિત ભવરગને મટાડનાર જડીબુટ્ટી
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૩૨ પ્રમાદસ્થાનમાં પ્રભુ કહે છેઃ રાગ ૨ દેસા વિ ય કશ્મબીય,
કર્મા ચ મોહ૫ભવ વયન્તિ ! કમ્મ ચ જાઈ. મરણુસ્સે મલં,
દમં ચ જાઈ-મરણું વયન્તિ શા રાગ અને દ્વેષ એ જ (અનાદિકાળથી) કર્મના બીજ છે, એટલે કે જીવને કર્મના બંધ કરાવનારા છે. કમ મેહથી (આઠે કર્મોમાં મેહનીય કર્મ જ દરેક પ્રકારના કર્મબંધ કરાવનારૂં હેવાથી) પેદા થાય છે. અર્થાત્ કર્મને બાપ મેહ છે રાગ-દ્વેષ મેહની પેદાશ છે જે કર્મ બંધાવે છે. તે કર્મ જન્મ-મરણનું (એટલે જન્મ—મરણરૂપ સંસારચકનું) મૂળ છે. અને (જીવને માટે) જન્મ-મરણ તે જ દુઃખ છે. (જન્મ વખતે જીવને અનંતી વેદના કહી છે, અને મૃત્યુ વખતે તે જન્મ કરતાં અનંતગણું વેદના કહી છે.)
જ્ઞાનીઓએ મેહનીય કર્મને રાજાની ઉપમા આપી છે. બધા કર્મોમાં મેહનીય કમી રાજા સમાન છે; કારણકે તેનું મૂળ “મિથ્યાત્વ” છે, તેથી તે સર્વ કર્મોને બંધાવનારું છે, અર્થાત મેહનીય કર્મની અઠ્ઠાવીસે પ્રકૃતિ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org