________________
૨૫
સમ્યગ્ગદર્શનના ૬૭ બેલ
ઘોડેશ્વાર – ભલે શેઠ ન હોય, પણ તેમની શાખા તે છે ને ? આ થેલી લે. તેમાં મારી અનામત છે. તે સાચવજે. જીવતે રહીશ તે લેવા આવીશ ? નહિતર ખુદા હાફીઝ!
બાઈ – પણ તમે કોણ છે ભાઈ! આટલા ગભરાયેલા કેમ છે?
ઘરમાં આવી શાંતિથી બધી વાત કરે, પછી જોઈશું.
ઘોડેશ્વાર: – બેન મારી પાસે વાત કરવાનો સમય નથી. હું સુરતના નવાબને ફટા કુંવર છું. મારા પિતાએ અંતકાળે આ જરઝવેરાત મને આપેલા. તે હવે મોટાભાઈ હાલના નવાબ પડાવી લેવા માંગે છે. મેં આપવાની ના પાડતાં મારી પાછળ મારા મોકલ્યા છે, માટે આ થેલી સંભાળી લે ને મને ભાગવા ઘો. જીવતા મુવાની જુહાર કરું છું. આમ કહેતાં જ બાઈના હાથમાં થેલી પકડાવીને ઉભે ઘોડે જ ફટા નાઠે.
બાઇ તે એક પછી એક આ બધી ઘટના બનતી જોઈ જેઈ દેવ-ગુરૂ-ધર્મમાં વધારે શ્રધાળુ બની. થેલી લઈને પતિ પાસે આવી પછીને પૂછયું? કદાચ વીમે ચુકવવાને થાય, તે કેટલી રકમ આપવાની થાય?
પતિ - ૩૦ લાખ. પત્ની :- આપણું મુડી કેટલી છે?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org