________________
સમકિતની ચાર ભાવના
મોક્ષનું બીજ સમકિત અને સમકિતનું મૂળ. ચાર ભાવના છે, માટે તેનું સદા ચિંતન કરી ભાષવી જોઈએ જેથી તેના ગુણો આપણામાં પ્રગટ થાય. આ ચાર ગુણે પહેલાં આવ્યા પછી જ સમક્તિ ગુણ આત્મા માં પ્રમટ થાય છે.
ચાર ભાવના
( ઉપજાતિ વૃત્ત) સત્વેષુ મૈત્રી ગુણિષ પ્રભુ,
કિલપ્ટેષ જીવેષ કૃપાપરત્વમ્ માધ્યસ્થભાવે વિપરિતવૃતી,
સદા મામા વિદધાતુ દેવ ૧૫ હે વીતરાગ પ્રભુ! જીવમાત્ર પ્રત્યે મારે મૈત્રીભાવ હ, ગુણાધિક પ્રત્યે” “પ્રમોદભાવ” હે, કલેશ પામેલા અશાંત ને દુઃખી જીવો પ્રત્યે મારા અંતરમાં કૃપા અર્થાત્ કરૂણાભાવ છે, અને જિન વચનથી) વિપરીત વૃત્તિવાળા પ્રત્યે મારા આત્મામાં સદા માધ્યસ્થભાવ વર્તે. આ ચાર ભાવના મારા હૈયામાં સદા સ્થિરતા પામે, સદા ટકી રહે. ( વિસ્તૃત વિવરણ માટે જુઓ લેખકનું “ભાવના ભવનાશિની,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org