________________
સમ્યગ્દર્શનની ચાર ભાવના
૩૦૩
'
"
સાધકની સાધનાનું. મૂખ્ય લક્ષ્ય જ દાષાને દૂર કરવાના ને ગુણાને પ્રગટ કરવાના છે. તેથી સાધના માર્ગને જ જિનશાસનમાં · ગુણસ્થાન ક્રમારેહણુ ' કહ્યો છે. તેથી ગુણાનુરાગીજ આરાધક અની શકે, અને દોષ દષ્ટિવાળા વિરાધક અને છે. ગુણાનુરાગ એ સમક્તિના ગુણ છે. ગુણાનુરાગી શીઘ્ર સમ્યકૃત્વ પ્રગટાવે છે ને હોય તે નિળ કરે છે.
છે
(૩) કરૂણા ભાવના :- કરૂણા એ પ્રકારની છે :(૧) ‘દ્રશ્ય કરૂણા’ તે પરના દુઃખ દૂર કરવા તે.
(ર) ભાવ કરૂણાતે પોતાના આત્માને મિથ્યાત્વ ને અજ્ઞાનદશામાંથી છેડાવવા તે, એટલે કે ક્રોધાદિ કષાયેા ને પાંચ ઈંદ્રિયાના વિષયભાગાથી આત્માને અચાવવે. તે જીવ એમ ભાવના ભાવે કે જે દિવસે હુ· મારા ને અન્યના આત્માઆને પાપકર્મો કરતાં બચાવીશ તે દિવસ મારા ધન્ય થશે. પાપકમ કરતાં પાતે અટકવું ને બીજાને અટકાવવા તે ભાવ કરૂણા છે. તીથ કોના હૈયામાં આવી ભાવ કરૂણા ભરપૂર ભરી હાય છે તેથી તેમને ‘નિષ્કારણ કરૂણાના ધણી કહ્યા છે. સિદ્ધભગવંતાની અખૂટ નિષ્કારણ કરૂણાના જરા વિચાર તો કરી. પોતે તે સિધ્ધપદ પોતાના જ ઉત્કૃષ્ટ ચારિત્રપાલનગી પામે છે, ને તેમને હવે જન્મ-મરણના ફેરા નથી, સ`સારીજીવા સાથે કોઈ મતલબ નથી, તેમ છતાં નિષ્કારણુ કરૂણાભાવે અનાદિ નિગેાદની કેદમાંથી એક જીવને કાઢીને ચતુતિરૂપ વ્યવહારરાશીમાં મૂકતા જાય છે. આપણે પણ નિગાદમાંથી નીકળીને જે માનવભવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org