________________
૨૯૪
સમ્યગ્દર્શન
સજીને કાંતીલાલ પાસે આવી. કાંતીલાલ તે આ જોઈ દિગ્મૂઢ ખની ગયા. ત્યારે સુશીલ પત્નીએ સાંત્વના આપતા કહ્યું કે હવે જયારે ભગવાનના ઘરે જવું જ છે, તે। અને એટલી પ્રભુભક્તિ જેટલેા સમય મળે તેટલામાં કરી લઈ એ તે જ સારૂં ગણાય માટે ગભરાટ ઇંડીને શાંતિથી મારી સાથે બેસી પ્રભુભક્તિ કરી. આમ દેવ-ગુરૂ-ધર્માંમાં પરમ શ્રદ્ધાળુ પત્નીએ સમયવર્તીને પતિના ગભરાટને દુર કરવા પ્રભુભક્તિમાં લગાડી દીધા અને આખી રાત સ્તવન સજઝાય મીઠા કડથી ગાઈને સમય ભક્તિભાવમાં ગાળ્યેા.
આમ ને આમ રાત્રિના સમય વીતી રહ્યો છે. ત્યાં પરાડીએ ચાર વાગે ખારણે ટંકારા પડયા. કાંતીલાલ વળી ગભરાઈ ઊઠયા. તેના તે ગુડા જ ભાંગી ગયા. તેને થયું કે વહાણ ડુખી જવાથી આરએ રકમ રકમ લેવા આવ્યા. તેના હાથ અફીણના કટોરા તરફ વળ્યા. ત્યારે પત્નીએ ધીરજ આપતાં કહ્યું, ખમે ! કાણુ આવ્યુ છે તે જોવા તેા દો. વહાણ ડુખી જાય હાયે આખા પેઢીએ આવે. આવા કટાઈ ને કાઈ ઘરે ન આવે માટે થોડી હિંમત રાખી અરિહંતનું સ્મરણ કશે. ત્યાં હું તપાસ કરી આવું છું.
ખાઈ એ પૂરી આસ્થાથી ખારણું અર્ધું ખાલ્યું. આડશમાંથી જોયાં કાઈ ઘેાડેશ્વાર ઉભેલા જણાયા, ખાઈ કાંઈ પૂછે તે પહેલા તો તે ઘોડેશ્વાર ધીમેથી ઉતાવળે મેલ્યા. દલપતરામ શેઠનુ ઘર આજ કે ?
૮
ખાઈ એ કહ્યું : – હા ! પણ શેઠ તે હયાત નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org