SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ સમ્યગ્ગદર્શનના ૬૭ બેલ ઘોડેશ્વાર – ભલે શેઠ ન હોય, પણ તેમની શાખા તે છે ને ? આ થેલી લે. તેમાં મારી અનામત છે. તે સાચવજે. જીવતે રહીશ તે લેવા આવીશ ? નહિતર ખુદા હાફીઝ! બાઈ – પણ તમે કોણ છે ભાઈ! આટલા ગભરાયેલા કેમ છે? ઘરમાં આવી શાંતિથી બધી વાત કરે, પછી જોઈશું. ઘોડેશ્વાર: – બેન મારી પાસે વાત કરવાનો સમય નથી. હું સુરતના નવાબને ફટા કુંવર છું. મારા પિતાએ અંતકાળે આ જરઝવેરાત મને આપેલા. તે હવે મોટાભાઈ હાલના નવાબ પડાવી લેવા માંગે છે. મેં આપવાની ના પાડતાં મારી પાછળ મારા મોકલ્યા છે, માટે આ થેલી સંભાળી લે ને મને ભાગવા ઘો. જીવતા મુવાની જુહાર કરું છું. આમ કહેતાં જ બાઈના હાથમાં થેલી પકડાવીને ઉભે ઘોડે જ ફટા નાઠે. બાઇ તે એક પછી એક આ બધી ઘટના બનતી જોઈ જેઈ દેવ-ગુરૂ-ધર્મમાં વધારે શ્રધાળુ બની. થેલી લઈને પતિ પાસે આવી પછીને પૂછયું? કદાચ વીમે ચુકવવાને થાય, તે કેટલી રકમ આપવાની થાય? પતિ - ૩૦ લાખ. પત્ની :- આપણું મુડી કેટલી છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy