________________
સમ્યગ્ગદર્શન
પતિ :– ૧૫ લાખ.
પત્ની :- ૧૫ લાખ કેમ? મને બાપુજી પાંચ લાખ આપી ગયા છે તે કેમ ગણતાં નથી. મારી સાથે આવી જુદાઈ રાખે છે?
પતિ - તારી રકમ કંઈ લેવાય? તે તે સ્ત્રી ધન ગણાય? તેમ છતાં તે ગણીએ તોય દસ લાખ લુટે?
પત્ની :- સારૂં ! આ થેલી ખુલે ઉ.
થેલી ખેલતાં ઝવેરાત જોઈ કાંતિલાલ વિસ્મય પામે છે. આ ક્યાંથી લાવી ?
પત્ની ભગવાને મેકલી પણ હવે તે તમારા ૩૦ લાખ પૂરા થઈ જાય ને ?
પતિઃ–અરે ૩૦ લાખ શું ? આ ઝવેરાત જ તેથી વધુ કિંમતનું છે.
પની તરત જ ઊઠીને ટેબલ પાસે ગઈ અફીણના બંને કટોરા લઈને બારી બહાર ઘા કરીને ફેંકી દીધા. પતીને કહ્યું આ કંઈ પીવા માટે ઘેન્યા ન હતા. પણ માત્ર તમને સધિયારે દેવા બનાવ્યા હતા. દેવ-ગુરૂ.ધર્મમાં દઢ શ્રદ્ધા રાખીએ તો ભગવાન આપણી પડખે જરૂર ઉભા રહે તેની ખાત્રી કરાવવા રાખેલા. માટે ગમે તેવા વિકટ પ્રસંગમાં ધર્મશ્રધા જાળવી રાખવી. ના હિંમત થવું નહિ ને છેટું પગલું ભરવું નહિ. અને આરબોની ચિંતા કરવી નહિ. કારણકે ભલે વાવાઝોડું થયું પણ મારું અંતર કહે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org