________________
સમ્યગદર્શનના ૬૭ બોલ
-૨૭૪ ગુમાવે છે, વળી દાન આપવાને કરેલ સંકલપ (વ્રત) પણ આથી તુટે છે. ને વતભંગ મેટો દોષ છે તેથી પિતાને સાવધાન કરવા કહે છે – “દાન તે નકામી વસ્તુ એનું નહિ, પણ આપણને જે પ્રિય વસ્તુઓ હોય તેનું જ આપવાનું હોય અને તે જ કરેલો સંકલ્પ સાર્થક થાય, હું તમારે વહાલો પુત્ર છું, તે તમે કેને મારૂં દાન આપે છે?
નાનકડા બાળ પુત્રને આ પ્રમાણે ગંભીરતાથી લતે સાંભળી પિતા તે પહેલા સખેદ આશ્ચર્ય પામ્યા, પણ ગણકાયું નહિ. તેથી પુરો બીજી ને ત્રીજી વાર આ પ્રમાણેજ પૂછતાં કષિ તે ભારે ગુસ્સે થઈ ગયા ને ગુસ્સાના આવેશમાં કહી દીધુ – હે પુત્ર “તારૂ દાન યમ (મૃત્યુ) ને આપું છું.”
નચિકેતા તે પિતાના વચન સાર્થક કરવા યમને ત્યાં જવા નીકળી ગયે. યમના દ્વારે પહોંચ્યા, ત્યારે યમરાજા બહારગામ ગયેલાતેથી તેમની રાહ જોતે નચિકેતા ત્રણ દિવસ ભૂખ્યા તરસ્ય તેમના બારણે બેસી રહ્યો, (જૈનદષ્ટિએ ૩ દિવસનું ચૌવિહારવાળુ અણસણ તપ કર્યું. આને અઠ્ઠમ તપ કહે છે, અને તેને પ્રભાવ એ. છે કે જે દેવને યાદ કરીને આ તપ કર્યું હોય તે દેવને હાજરાહજુર થવું પડે, અહિં પણ યમ ત્યારે જ આવે છે.)
યમરાજા ચેથા દિવસે સવારના પાછા આવ્યા ત્યારે નાના ઋષિપુત્રને આ રીતે પ્રતિક્ષા કરતે જોઈ પ્રસને સ. ૧૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org