________________
સમ્યગ્દર્શનના ૬૭ ખેલ
ધ સ‘ગ્રહ અધિકાર બીજો કલાક ૨૨.
પ્રવચન સારાધાર દ્વાર ૧૪૮ ગાથા ૬૪૧.
જીવના આ છ સ્થાનક શ્રીમદ્ રાજચંદ્રે આમ કહ્યા છેઃઆત્મા છે તેનિત્ય છે, છે કર્તા નિજ કમ,
$
છે ભાક્તા વળી મેાક્ષ છે, માક્ષ ઉપાય સુધર્મ. ૪૩ આત્મસિધ્ધિ આ છે સ્થાનકમાં જીવ’ ના અસ્તિત્વ' થી ‘મેાક્ષ’ સુધીનું સ્વરૂપ પરમાથી અતાવ્યું છે. તે આ પ્રમાણે:(૧) અસ્તિત્વ :- ‘અસ્તિ’ એટલે ‘હાવુ’ આત્મદ્રવ્યનું ‘સત્” અર્થાત્ વિદ્યમાન રહેવું તે અસ્તિત્વ' ગુણ છે. સમિકતા શરીરથી જુદો એવા ચૈતન્યમય જીવ (આત્મા) છે. તેવી દૃઢ માન્યતા ધરાવે છે.
૨૦૧
કેટલાક નાસ્તિક (ન+અસ્તિ અર્થાત જેની અસ્તિ એટલે કે હયાતિ નથી તેવું માનનારા ) જે ચાર્વાકવાદી કહેવાય છે, તે આત્માના અસ્તિત્વને માનતા નથી, જીવ શરીરની સાથે જ ઉપજે છે ને શરીર નાશ પામતાનાશ પામે છે તેમ કહે છે. આ વાત દેખીતી રીતે જ રાજના અનુભવે પણ ખરાખર જણાતી નથી. કારણકે શરીરમાંથી જીવ જવા છતાં શરીરના બધા અવયવેા ને પાંચે ઇન્દ્રિયા તે જેમના તેમ જ રહે છે, છતાં શરીર વડે જે કાય પહેલા થતુ હતુ. તે હવે થતું નથી ને હાલતુ ચાલતું ખાતું પીતું ખેલતું વિચારતું શરીર હવે મુડદુ ખની જડ બની જાય છે. તેથી સહેજ વિચારતાંય જણાશે કે શરીરમાં પહેલાં કંઈક ચેતનામય તત્વ હતું જેના કારણે તે અધુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org