________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
२६६ ચારિત્રરૂપ આત્મહિતકારી ભેજનને, સમક્તિ રૂપ ભાજન – પાત્ર ધારણ કરી રાખે છે. ટૂંકમાં જેમ ભાજન વિના ભજન રહી શકતું નથી, તેજ રીતે સમક્તિ વિના શ્રત. કે ચારિત્ર ધર્મ પણ રહી શકતા નથી.
(૬) ધર્મરૂપી કરિયાણું-સમક્તિ રૂપી કેડી
જેમ મજબુત કેઠીમાં (કે દુકાનમાં) રાખેલું અનાજ જીવજત, ઉંદર, ચેરે આદિથી સુરક્ષિત રહે છે, તેવી જ રીતે સમક્તિ રૂપ કેઠીમાં સ્થાપિત કરેલા ધર્મકરણ રૂપ કરિયાણાને અર્થાત્ માલને મિથ્યાત્વ, વિષયકષાયાદિ કીડા, ઉંદર, ચેર વગેરે હાની પહોંચાડી શકતા નથી. સમકિત ધર્મને રક્ષક છે. તેનું રખવાળું કરે છે. આ રીતે સમ્યકત્વ ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે , , નગરનું દ્વાર છે
, મહેલને પામે છે
જગતને આધાર છે વસ્તુને ધારણ કરવાનું
પાત્ર છે, , ચારિત્રધર્મરૂપી રત્નની
નિધિ (ભંડાર) છે. પ્રવચન સારોદ્ધાર કાર ૧૫૮ ગાથા ૯૪૦
ઉપરોક્ત છ પ્રકારની ભાવના જે સમકિતી ભાવતે રહે છે અને તે પ્રમાણે ધર્મકરણી કરતે રહે છે. તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org