________________
૨૧૬
સમ્યગ્દર્શન
ઉત્સગ માગ ૮ એટલે ધારી મા-રાજમા, અને અપવાદ મા એટલે ગલીકુચીના માગ કે ન છૂટકે લેવા પડતા મા. સંસારવ્યહારમાં કેટલાક પ્રસંગેા એવા ઊભા થાય છે કે આંતરિક શ્રઘ્ધા એક પ્રકારની હાય અને વન ખીજા પ્રકારે કરવું પડતું હેાય, પર`તુ. તેથી શ્રધ્ધાના ખરખર ભંગ થયેલા ગણા તો નથી, માટે શાસ્ત્રકારોએ છ આગાર કહ્યા છે:--
આગારા અવવાય, છહિ કીરતિ ભંગરક્ખટ્ટા રાયગણુ અલસુરમ ગુરુનિગૃહવિત્તિક'તારા
‘ રાજાભિયાગ, ગણાભિયાગ, ખલાભિયાગ, સુરાભિયોગ ગુરુ નિગ્રહ અને વૃત્તિકાંતાર - આ છ આગારી સમ્યકૃત્વ ભંગની રક્ષાને માટે રાખેલા છે:
-
(૧) રાયાભિએગેણુ – રાજા કે તેની આજ્ઞાને કારણે ઇચ્છા વિરૂધ્ધ કાર્ય કરવુ પડે, કે પરતીથી'ને વંદન નમસ્કાર કરવા પડે તેા સમક્તિ ભંગ થતું નથી. (૨) ગણાલિઓગણ – નાત કે સમાજ આદિ નાત બહાર મુકવાની વગેરે બીક આપે ને ઇચ્છાવિરૂઘ્ધ કાર્ય કરવું પડે,
(૩) બલાશિઆગેણું – કોઈ બળવાનની ધમકીના કારણે ઇચ્છા વગર કાય કરવું પડે.
(૪) સુરાભિએગેણુ – કોઈ મિથ્યાત્વી દેવ ધમકી આપે કે તેના ઉપદ્રવથી કાર્ય કરવું પડે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org