________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
૨૬૫ - મિથ્યાત્વી માયાવી હોય છે, તેથી તેમની સાથે વારંવાર વાત કરે નહિ, જ્યારે સાધમી સાથે સમકિતી ધર્મચર્ચા, વાર્તાલાપ આદિ વારંવાર કરે.
(૩) દાન-પરતીથીઓને ગુરુભાવે દાન દેવું નહિ, પણ દયા લાવી દાન આપવું, પણ સ્વધમી સાધુ-સાધ્વી
એને ગુરુભાવે અને સાધમી ભાઈબંનેને વાત્સલ્ય ભાવે એકવાર દાન આપવું તે સમકિતી ઉલ્લાસભાવે આપે.
(૪) પ્રદાન-એ પ્રમાણે વારંવાર દાન દેવું ને પ્રદાન.
(૫) વંદના- મિથ્યાત્વીઓને વંદના કરે નહિ, સાધમને વંદના કરે,
(૬) નમસ્કાર મિથ્યાત્વને નમસ્કાર કરે નહિ, સાધમને કરે,
આ રીતે પરતીથીઓ સાથે છ પ્રકારને વહેવાર કરે તે સમકિતની છ જતના કહેવાય છે, તેની ગાથાઆલાવ લાવવા, દાણપયાણુતેસિ વજજે વંદણુનમસણું વા, પુષ્યઅલગે ન કુણઈ.
આલાપ, સંતાપ, દાન, અનુપ્રદાન, વંદન અને નમસ્કાર વ્યવહાર પરતીથી સાથે ન કરવા, પરમાર્થથી સાધમ સાથે કરવા–તે છ જતના છે, (૫૦-૫૫) આગાર છ પ્રકારે – ઉત્સર્ગ માર્ગ જાણવાની સાથે અપવાદ માર્ગ જાણવાની પણ જરૂર રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org