________________
મહાત્માએવા સૂતર
શરૂ કરી
૨પર
સમ્યગદર્શન પિતાની લેબોરેટરી – પ્રયોગ શાળામાં આપણે આપણી આંખે વડે જોઈ શકીએ તે રીતે સિદ્ધ કરી બતાવ્યું. આથી વનસ્પતિમાં પણ જીવ છે તે વાત જિનેશ્વરે અનાદિ અનંત કાળથી કહેતાં આવ્યા છે તે વાતને વિજ્ઞાને પ્રમણભૂત કરી બતાવી, શુદ્ધ દયાધર્મ પાળવાને રાહ આપણને બતાવ્યું. તેથી મહાત્મા ગાંધીજી જેવા વૈષ્ણવધર્મ મહાત્માએ પણ કુલના હાર સ્વીકારવાનું બંધ કરી લેકેને હાથે કાંતેલા સૂતરના હાર લેકલાડીલા નેતાઓ કે મહાત્માઓને પહેરાવવાની પ્રથા શરૂ કરાવેલી. આવી દયામય અહિંસા-અનુકંપા તે સમકિતીનું લક્ષણ છે.
દયા પાળવાનું એક સાધન દાન છે, તે પણ જ્ઞાનીએએ દયાને દાન કરતાં શ્રેષ્ટ - ચડિયાતી કહી છે, કારણકે કદાપિ ધન ખૂટી જાય તે દાનધર્મ પાળી શકાતે નથી, જયારે દયા - અનુકંપાનું ઝરણું તે સમકિતીના હૈયામાં અખૂટ વહ્યા કરે છે. તેથી જ શ્રી સૂયગડાંગ સૂત્રમાં દાણાણ સેઠું અભયપયાણું” પ્રભુએ કહ્યું. સર્વ દાનમાં અભયદાન” - છના પ્રાણ ન લેવા - તેને શ્રેષ્ઠ કહ્યું, ને અભયદાન એ અનુકંપા - દયાનું જ ફળ છે, મૂળ છે તે પણ સમકિતીનું લક્ષણ કહ્યું. આ પદયાની વાત થઈ.
તાત્પર્ય એ છે કે મેક્ષની અભિલાષા રાખનાર જીવાત્માનું હૃદય અનુકંપા કે કરુણાથી ભરેલું પ્રાતઃસ્મરcણીય શ્રી ધર્મરુચિ અણગાર જેવું હોવું જોઈએ.
(ધર્મરુચિ અણુગારની ને મેતારક મુનિની સઝાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org