________________
૧૩૬
સમ્યગ્દર્શન
કાઈ કુળ જયાં સર્વ જીવા અનંતવાર જન્મ્યા ન હોય કે મૃત્યુ પામ્યા ન હેાય.
નાંધઃ-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વનસ્પતિ એમ પાંચ એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીના જીવાની પાંચ જાતિ છે. અને તે પાંચેની મળીને કુલ ૮૪ લાખ જીવાયેનિ કહી છે તેમાં અકેક જીવ મનુષ્યભવ પામતાં પહેલા એટલા બધા જન્મ-મરણ કરે છે કે એક કરોડ પૂર્વ (પૂર્વ એટલે ૮૪ લાખ X ૮૪ લાખ) વર્ષ ઉણુા એટલે કે નવ વર્ષ ઓછા એવા ચારિત્ર પર્યાયવાળા કેવળી ભગવાન પણ એક જીવના – અરે પોતાના જ જીવે જે અનંતા ભવ કર્યા છે તે સતત કહેવા બેસે તાપણ પૂરા કહી શકે નહિ. પછી તે કાય તેટલાજ વર્ષોંની સયમપર્યંચવાળા ખીજા કેવળી ભગવાનને સે ંપે તે તે પણ અધુરા રહેલા ભવ પૂરા કહી શકે નહિ. આ રીતે એક જીવના અનંતા ભવ શાસ્ત્રમાં અતાવ્યા છે. અનંતા ભવની કાઈ સીમાજ જાણે નથી. આવા અનંતા દુઃખમય ભવ અન‘તકાળ સુધી કર્યા પછી, પરાધીનપણે દુઃખા ભાગવી ભાગવીને એકઠી થયેલ પુણ્યાઈ ના કારણે જીવ માનવભવ કેમ પામે છે તે હવે કહે છે. “ જેવા પ્રકારના શુભાશુભ કર્મો કર્યાં હોય તે પ્રમાણે જીવા કદાચિત્ દેવલોકમાં, કયારેક નરકમાં તે કયારેક આસુરીયાનિમાં જાય છે – જન્મે છે.” (૩)
“ આ જીવ કયારેક ક્ષત્રિય, કયારેક ચાંડાલ, કયારેક મુકકસ અર્થાત્ વ શંકર તા કોઈક વાર કથવા કે કીડી પણ થાય છે. (૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org