________________
સમ્યગ્દર્શનના આઠ અંગ
આજ સૂત્રની ૩૧મી ગાથામાં પ્રભુ કહે છે - નિસંકિય નિર્કખિય,
નિશ્રિતિગિચ્છા અમૂઢદિટઠા ચા. ઉવબુહ થિરીકરણે, વછ૯લ પભાવણે અટક | ૩૧
“નિઃશંકતા, નિષ્કાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢ દષ્ટિ, ઉપગ્રહન, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના – આ આઠ સમક્તિના” અંગ છે.”
અંગ” એટલે ” લક્ષણ” કે આચાર અર્થાત્ વિશિષ્ઠ ગુણો” જે સમ્યગૂ – દષ્ટિમાં પ્રગટે, જેનાથી સમ્યગદષ્ટિની ઓળખાણ થાય તે “અંગ.” શ્રી પન્નવણા (પ્રજ્ઞાપના) સૂત્રના પહેલા પદમાં આને. “આચાર” કહ્યા છે.
(૧) નિઃશંકતા – અગાઉ સમ્યગુદર્શન પ્રકરણમાં કહ્યું તેમ જિનેશ્વર કથિત અહિંસા, સંયમ અને તરૂપી દયામય ધમમાં, અને તેમના માર્ગે વિચરતાં સંત-સતીજી અર્થાત્ ગુરૂ – ગેરાણમાં પરમ શ્રદ્ધા, પરમ આસ્થા રાખવી તે “નિઃશંકતા” ગુણ છે.
દૃષ્ટાંત – “શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આનંદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org