________________
સમ્યગદર્શનના આઠ અંગ
૧૪૫ પિષધ પારૂ તે સારૂ. તેથી ચંપાનગરીની વચ્ચે વચ્ચે થઈને પૂર્ણભદ્ર ચૈત્યમાં જઈ મહાવીર પ્રભુને વંદણા–નમસ્કાર કરી તેમની પJપાસના કરી, ત્યારે પ્રભુએ રાત્રિએ બનેલી બધી વાત કહી, તે બરાબર છે તેમ પૂછતાં કામદેવે કહ્યું હા પ્રભુ ! ત્યારે સાધુ- સાદવીજીઓને બેધ આપવા ઉપર પ્રમાણે કહ્યું,
ત્યારબાદ કામદેવ શ્રાવકે ૨૦ વર્ષ શ્રાવકધર્મ પાળ એક માસની સંખનાથી પિતાના આત્માને ઝુષિત કરી સાઠ ભક્ત (ટંક–એકમાસ) ને સંથારે કરી આચના પ્રતિકમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ કાળના અવસરે કાળ કરી સૌધર્મ દેવલોકના અરૂણુભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન થયા છે. ચાર પલ્યોપમ (વર્ષ)નું આયુષ્ય કહ્યું છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉપજી સિધ, બુદ્ધ અને મુક્ત થશે.
આવી દઢ શ્રદ્ધાના બીજા દષ્ટાંતે શ્રી જ્ઞાતાધર્મ-- કથાંગસૂત્રના શ્રી મલીનાથ ભગવતીના આઠમા અધ્યયનમાં શ્રી અહમ્નક શ્રાવકનું અને શ્રી દશાશ્રુતસ્કંધમાં શ્રેણિક મહારાજાનું છે જે જિજ્ઞાસુએ ગુરૂગમથી જાણવા.
(૨) નિકાંક્ષિતા – ધર્મકરણીના ફળ રૂપે કેઈપણ ભૌતિક વસ્તુની કામના કે ઈચ્છા કરે નહિ. આત્માર્થે કર્મનિર્જરા માટે જ સર્વ કિયા કરે. તે “નિઃકાંક્ષિતા.”
દષ્ટાંત – પ્રભુ મહાલર સ્વામી રાજગૃહીમાં સમેસર્યા છે. ધર્મ પરિષદમાં પ્રભુ દેશના આપી રહ્યું છે. તે
સ. ૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org