________________
૨૩૨
સમ્યગ્દર્શન
સગવડોની ઇચ્છિા રહિત હોય, ત્રસ અર્થાત્ હાલતાં ચાલતાં જીવા અને રથાવર એટલે વનસ્પતિ આદિ પાંચે એકેન્દ્રિય જીવા પ્રત્યે એટલે ટુકમાં જીવમાત્ર પ્રત્યે સમભાવી હોય, -આત્મવત્ સર્વ ભૂતેસુ ’–પોતાના જ આત્મા સમાન પ્રાણી માત્રને માને એટલે પરમાર્થથી કોઈપણ જીવને જરાપણ દુઃખ ન દે, (૮૯); લાભ કે હાનીમાં, સુખ કે દુઃખમાં, જીવન કે મૃત્યુમાં નિંદા કે પ્રશંસા દસામાં તેમજ માન કે અપમાનમાં સમભાવી રહે. ૯૦)
આ ગાથાઓના ભાવને શ્રીમદ્ રાજચંદ્રે સરળ ગુજરાતી ભાષામાં તેમના અપૂર્વ અવસર કાવ્યમાં મૂકયા છેઃઅહુ ઉપસČકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ,
6
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો,
દેહ જાય પણ માયા થાય ન ામમાં, લેાભ નહી. છે। પ્રબળ સિદ્ધિ નિદાન જો અપૂ. ૮) શત્રુ મિત્ર પ્રત્યે તે સમદર્શિતા,
માન માને તે તે જ સ્વભાવ જો. જીવિત કે મરણે નહીં ન્યુનાધિકતા, ભવ માક્ષે પણ તે શુદ્ધ સમભાવ જો... અપૂ. ૧૦ ઘાર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો, રજકણ કે રિધ્ધિ વેમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂ.. ૧૨. ટુંકમાં સમિતી સુખ કે સગવડાથી ફુલાઈ ન જાય, અને દુ:ખ કે સુસીખતાથી લેવાઈ ન જાય, પણ અ`તેમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org