________________
૨૩૦
સમ્યગદર્શનઃ સમકિતી તેને ધર્મમાં સ્થિર કરવા બનતાં ઉપાય કરે.. આ રીતે શાસનમાં કિયાવંત બનવું તે ભૂષણ છે.
આનું દૃષ્ટાંત આ પાંચમા આરાના ચરમ મેક્ષગામી જંબુસ્વામીના પૂર્વ ભવદેવમુનિના ભવનું તથા તેમની સંસારી પત્ની નાગિલાનું છે, ભવદેવ મુનિએ ભાઈમુનિની શરમથી દીક્ષા લઈ બાર વર્ષ પાળી. ભાઈ" કાળધર્મ પામતા સંયમ છેડી સંસારી પત્ની નાગિલા પાસે પાછી આગ્યા. ત્યારે નાનલાએ તેમને સમજાવી. સંયમમાં સ્થિર કર્યા. તે બીજા ભવે જંબુસ્વામી થયા.
(૫) ધર્યાવત હેય
પિતાના ઉપર કે શાસન ઉપર કદાપિ સંકટ આવી. પડે કે બીમારી વગેરે દુઃખદાયી પ્રસંગોમાં સમકિતી. હાંફળાફાંફળે ન બને પણ અખૂટ ધીરજ રાખે. ધૈર્ય રાખવાથી અશાતા વેદનિય કર્મની ઝડપી નિર્જરા થાય છે. અને સમભાવ રાખવાથી નવા અશુભ કર્મ બંધાતા નથી.. તેથી સંકટ વહેલું દૂર થાય છે. તેથી પૈર્યને સમકિતનું ભૂષણ કહ્યું છે.
દષ્ટાંત-સનત્કુમાર મુનિને સોળ સોળ રેગ શરીરમાં પ્રગટ્યા ને દેવ મટાડી દેવા આવેલ, છતાં ના પાડી. કહ્યું કે મટાડવા જ હોય તે આ મારા થુંકમાં એવી. શક્તિ છે કે રેગને દૂર કરે, એમ કહી થુંકવાળી આંગળી કરી કેઢિ પર લગાડી તે તેટલો ભાગ કંચનવર્ણો થઈ ગ. વૈદ્યનું રૂપ લઈ આવેલે દેવ તે આ પ્રભાવ જોઈ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org