________________
સમ્યગુદર્શનના ૬૭ બેલા
૨૪૫ બુજિઝજજ તિઉટિજા બંધણું પરિજાણિયા કિમાહ બંધણું વીરે? કિં વા જાણે તિઉઈ? : ૧ ચિત્તમતમચિત્ત વા પરિગિજઝ કિસામવિ ! અને વા આણુ જણાઈ એવં દુખા ણ મુશ્ચ પરા
શ્રી આચારાંગ સૂત્રમાં છ કાયના જીનું સ્વરૂપ બતાવી તેની દયા પાળવાનું શ્રમણ ભગવત મહાવીર
સ્વામીએ કહ્યું છે. – તે રૂડી રીતે જાણીને (બુજિઝજજ ), વિવેકી મનુષ્ય - ભવી સાધક “કર્મના બંધન ” તેડે, (તિઉટિજજા) (ને મુકિતને મેળવે.), શ્રી જંબુસ્વામી સુધર્માસ્વામીને પુછે છે - “મહાવીર પ્રભુએ “બંધન કેને કહ્યું છે. અને શું જાણીને તેને તેડવાનું છે?” (તે મને કહે, બતાવે) (૧) ' '
કર્મબંધના બે મુખ્ય કારણે પ્રભુએ કહ્યા છે – (૧) આરંભ (૨) પરિગ્રહ. પરિગ્રહ બે પ્રકારને છે - (૧) સચિત્ત (જીવવાળા - સચેતન) તે દસ, દાસી, પશુ પંખી, પુત્ર પરિવાર વગેરે, અને (૨) અચિત્ત (ચેતન વગરના જડ અર્થાત્ અજીવ) તે મકાન, ખેતર, ધનવૈભવાદિ, વસ્ત્ર, વાસણ, ફનીચર આદિ જય વસ્તુઓ, તેને આરંભ કે પરિગ્રહ પિતે કરે, બીજા પાસે કરાવે છે કે તે કરનારને સારું કર્યું તેમ માને અર્થાત્ તેની અનુમોદના કરે, તે (કદાપિ ) દુઃખથી મુકત થતાં નથી, એટલે કે ભવભ્રમણથી મુકત નથી. કારણ કે જ્યાં પરિગ્રહ છે ત્યાં આરંભ છે, ને આરંભ છે ત્યાં હિંસા છે અને હિંસા જ અશુભ કર્મ બંધાવે છે જે દુઃખનું મૂળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org