________________
૨૪૮
સમ્યગુદર્શન જે સત્ય કરેડે ધર્મગ્રંથમાં કહેવાયું છે, તે હું માત્ર અર્ધા શ્લોકમાં કહું છું : - “અન્ય છ પ્રત્યે ઉપકાર કરે તે “પુણ્ય” છે, અને બીજા જીવને પીડા ઉપજાવવી, દુઃખ આપવું તે “પાપ” છે.” “– સકળ ધર્મશાસ્ત્રોને આ સાર છે.
સર્વે વેદા ન તસ્કુયું, સર્વે યજ્ઞાશ્ચ ભારતા સર્વે તીર્થાભિષેકાશ્ચ, યકુર્યાત્ પ્રાણુનાં દયા
હિંદુ ધર્મના સારરૂપ “ગીતા” માં શ્રીકૃષ્ણ અર્જુન (ભારત) ને કહે છે – “હે અર્જુન! જીવદયાથી જેટલું પુણ્ય થાય છે, તેટલું પુણ્ય સર્વ વેદ (તેમના ધર્મશાસ્ત્રો ચાર વેદરૂપી છે) સાંભળતાં, સર્વે ય અને સર્વ તીર્થોની યાત્રા કરતાં પણ થતું નથી.
મહાન સંત તુલસીદાસજીએ તેમના પ્રસિદ્ધ દુહામાં કહ્યું છે? –
દયા ધર્મ કે મુળ હે, પાપમૂલ અભિમાન - તુલસી દયા ન છાંડીયે, જબ લગ ઘટમેં પ્રાન..
દરેક ધર્મે પિતાના ભગવાનને દયાળુ કહ્યા છે, કેઈ કર, ઘાતકી, હિંસકને કેઈએ પણ પિતાના ઈષ્ટદેવ માન્યા નથી. આજ સિદ્ધ કરે છે કે દયાએ ધર્મને પાય છે.
ખ્રિસ્તિધર્મમાં તેમને મૂખ્ય ધર્મગ્રંથ “બાઈબલ” એ કહે છે –
Oh God Thy Name Is MERCY." હે ભગવાન! તારૂ નામ જ “દયા” છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org