________________
સમ્યગદર્શનના ૬૭ બોલ
૨૩૭* શરીર ને જીવ એક નથી પણ જુદા છે, માટે આવા ઘાતકી અખતરા છોડી ધર્મમાર્ગે ચાલ.
રાજા :-નરક જેવી દુર્ગતિ હોય તે હું નથી માનતે.. મારા દાદા ઘણુ ક્રુર હતા તેથી તમારા કહેવા પ્રમાણે. નરકમાં જ ગયા હોય. હવે મારા દાદાને હું બહુ વહાલો હતે, તેથી જે નરકમાં ઘણું દુઃખે ભેગવવા પડતા હોય, તે મને કહેવા તે આવે કે તું પાપ નહિ કરતે?
ગુરૂ - રાજા ! કેઈ ગુનેગારને તે જેલમાં પૂર્યો હોય. ને તેને ઘેર કંઈ સારે પ્રસંગ આવે ને તે ઘરે જવા . માગે તે જઈ શકે ખરે?
રાજા :- ના ન જઈ શકે.
ગુરુ - બસ તે જ પ્રમાણે પાપી, અધમ જીવોને. કર્મરાજા નરકરૂપી જેલમાં પૂરીને જેવા પાપકર્મ કર્યા હોય, તેવા ભયંકર દુખે તેને સજારૂપે ભેગવવા આપે છે. ગમે તે માંધાતા પણ તેમાંથી બચી શકતા નથી. પછી . તે જીવ નરકની સજા (આયુષ્ય) પૂરી ન થાય ત્યાં સુધી તેમાંથી બહાર જ નીકળી શકતા નથી. તે પછી વિચાર કર. કે તારા દાદાને તું ગમે તેવો વહાલે હોય તે પણ નરકરૂપી જેલમાંથી નીકળીને તને ચેતવણી આપવા આવી શકે નહિ. માટે હે રાજા શ્રદ્ધા રાખ કે જીવ અને શરીર જુદા છે. જીવ જેવા અશુભ કર્મ કરે છે. તેવા દુઃખ ને દંડ તેને. અવશ્ય ભેગવવા પડે છે.
રાજા-નરક જેલરૂપ છે તેથી ત્યાંથી જીવ બહાર નીકળી ન શકે, તે માન્યું પણ મારા દાદીમા તે બહુ ધાર્મિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org