________________
૨૪૦
સમ્યગ્દર્શન
કરે છે. દર મહિને છ પોષા રાજ સામાયિક, પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરે છે. તે માટે ખાસ પોષધશાળા અનાવરાવી છે. રાજકાજ ન્યાયનીતિ પૂર્વક ચલાવે છે ને રાજકાજના સમય સિવાય બધા સમય પેાષધશાળામાં જ ક્રિયા અને સ્વાધ્યાયમાં પસાર કરે છે
પણ તેની રાણી સુરિકતાને રાજાનું આ ધાર્મિક પશું ગમતું નથી. તેને તે વિષયભાગે બહુ વહાલા છે. તેથી રાણી એકવાર મર્યાદા મૂકી પોષધશાળામાં જાય છે અને કામભોગની માગણી કરે છે. પણ રાજા તે વ્રતમાં હાવાથી તેની ઈચ્છાને આધિન થતા નથી. રાણી પતિવ્રતા નથી, પણ કામભોગની પુતળી છે. તેથી હવે છેલ્લે પાટલે એસે છે. પોતાના ભાગવિલાસ માટે રાજા હવે કામના નથી, તેમ સમજી તેનું કાસળ કાઢી નાખવા પુત્રને રાજગાદીએ બેસાડવાની લાલચ આપી સમજાવે છે.
સ'સારના સબધા કેટલા બધા સ્વામય છે. તેના આનાથી બેધ મળે છે. પણ પુઞ કંઈક સમજુ છે તેથી રાજગાદીના પ્રલાલનને ઠુકરાવીને માની વાત સ્વીકારતા નથી. હવે રાણીને ખીક લાગી છે કે પુત્ર જો આ વાત રાજાને કહી દેશે તે તેને સહન કરવું પડશે. તેથી પોતે નિષ્ઠુર મની રાજાને ઝેર આપી મારી નાખવાનો નિણ ય કરી ઝેરવાળુ ભેાજન બનાવે છે. રાજાના વસ્ત્રોમાં પણ કાતિલ ઝેર છાંટે છે, ને પછી પોતે પશ્ચાતાપ કરવાના હાવભાવ અતાવી રાજાને ભાજનાદિ કરવાનું · આમત્રણ આપે છે. રાજા તા સરળભાવે રાણી સુરીકતાના મહેલે ભાજનાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org