________________
સમ્યગ્દર્શનના આઠ અગ
૧૫૭
વધતા જાય છે. ( સંસારી જીવાની આ મૂઢતા છે) જેમકપિલ મુનિ બે માસા સેતુ' લેવા જતાં કરાડા સેાનામહારા માગી લેવાથી પણ સંતાષાયા ન હતા. ’
કરાડ સામૈયાથી શું વળે ? આખું રાજ જ માગી - લઉ. આટલે સુધી આવતાં વિચારધારા–લેશ્યા પલટાણી. ( પાતે પાતાને કહે છે) અરે અધમ! કૃતઘ્ની ! જે રાજા તારા ઉપર ઉપકાર કરવા તત્ત્પર થયા છે. તેનેજ ભીખારી અનાવવાના વિચાર કરે છે ? પછી તો સવળી ષ્ટિ કહેતાં . અમૂઢ ષ્ટિ આવી. અધુ રાજ રાજાનુ ને અધું માગી લઉ પણ પછી રાજપાટ ચલાવવાની ઉપાધિ શા માટે? સૌનેયા કે બે માસા સેાનુ પણ શા માટે જોઈ એ ? માએ તે ભણવા મોકલ્યા છે; નહિ કે વિષયભોગ ભોગવવા ! હુ કેવા લપટાઈ ગયે. સ્ત્રીના સંગ જ પુરે છે. તેના કારણે જ મારે ચાર ગણુાવું પડ્યું, પકડાવું પડ્યું. માટે આ ઈંદ્રિયાના વિષયાજ ખળખા જેમ માખીને ફસાવે છે તેમ મૂઢ જીવાને ફસાવનારા છે. તેથી આગળ વધી.. ઉપદેશે છેઃ
‘ના રકખસીસુ ગિજઝેજજા,
ગડવરચ્છાસુÌગચિતાસુ
જાએ પુરિસ પલેાલિત્તા,
ખેલન્તિ જહા વદાસેહિ ।।૧ ।। ૮ પાકેલા ગુમડા જેવા સ્તનો તથા કામવાસનાવાળી તથા માયાવી ને અનેક પુરૂષોમાં આસક્તિ રાખતી સ્ત્રીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org